gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
ફેસ રીડિંગ હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મ મુદ્દે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓમાં રોષ | VMC Work…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરી નોંધાવવા માટે ફરી એક વખત ફેસ રીડિંગ આધારિત સિસ્ટમ અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ આવી વ્યવસ્થા અમલમાં હતી, પરંતુ સમય જતાં તે બંધ થઈ ગઈ હતી. હવે મોબાઈલ ફોન મારફતે હાજરી નોંધાવવાની નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

કર્મચારીઓના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક વિભાગોના કર્મચારીઓ ફિલ્ડ વર્ક સાથે સંકળાયેલા હોવાથી મોબાઈલ આધારિત ફેસ રીડિંગ સિસ્ટમ વ્યવહારુ નહીં રહે. ફિલ્ડમાં કામગીરી દરમિયાન હાજરી અને લોકેશન સંબંધિત વિવિધ મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા હોવાથી કર્મચારીઓ આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.

આ ઉપરાંત, તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. કોર્પોરેશનના નિર્ણય મુજબ વર્ગ-1થી વર્ગ-4 સુધીના તમામ અધિકારી અને કર્મચારીઓ માટે યુનિફોર્મ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

અગાઉ પણ યુનિફોર્મ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ મોટા ભાગના કર્મચારીઓએ તેનો ઉપયોગ ટાળ્યો હતો. ત્યારે ફરી એક વખત યુનિફોર્મ ફરજીયાત બનાવવાના નિર્ણય સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

ફેસ રીડિંગ આધારિત હાજરી સિસ્ટમ અને ફરજિયાત યુનિફોર્મના મુદ્દે નારાજ અધિકારીઓ અને કર્મચારીઓ આજે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી પોતાની લાગણીઓ અને વાંધાઓ વ્યક્ત કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી | gopal italia criticiz…

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી | gopal italia criticiz...

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma…

3500 કરોડ રોકડ, સોના-ચાંદીનો રેકોર્ડ ગુમ! 6 વર્ષ અગાઉ રામમંદિર દાન ચોરીની ભવિષ્યવાણી થઈ હતી | ram ma...

હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ | 6 Days Of Pollu…

હરણી-વારસિયા રિંગ રોડ પર સંવાદ ક્વાર્ટર્સમાં છ દિવસથી દૂષિત પાણી આવતા રહીશોમાં રોષ | 6 Days Of Pollu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

2 months ago
જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

જામનગરનો કોન્ટ્રાક્ટર યુવાન લોભામણી સ્કીમમાં ફસાયો : રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સોએ રૂપિયા 23.98 લ…

7 months ago
વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur…

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં નોંધપાત્ર વધારો | Significant increase in gold pur…

10 months ago
પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with …

પાણીની સમસ્યાથી કંટાળી રહીશોએ મ્યુ. કમિશનર ઓફિસે માટલા ફોડી વિરોધ દર્શાવ્યો | Residents fed up with …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News