gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in INDIA
0 0
0
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bailey Bridge Collapse Viral Video: હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લામાં નેશનલ હાઈવે-5 (NH-5) પર ઉરની ડાક નજીક આવેલો 190 ફૂટ લાંબો બેલી બ્રિજ મંગળવારે અચાનક તૂટી પડ્યો. ઘટના સમયે રેતીથી ભરેલું 10 ટાયરવાળું ડમ્પર પુલ પરથી પસાર થઈ રહ્યું હતું, જે બ્રિજ પડી જતાં ઝપેટમાં આવી ગયું. રાહતની વાત એ છે કે ડમ્પર ચાલકને સામાન્ય ઈજાઓ થઈ છે અને તેને પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ ઘટનાના વાઈરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ડમ્પરની પાછળ જ કિનારે એક કાર ઉભી હતી પણ ચાલકની સતર્કતાના કારણે કોઈ નુકસાન થયું નથી.જુઓ વાઈરલ વીડિયો

નેશનલ હાઈવે ઓથોરિટીએ શું કહ્યું?

નેશનલ હાઈવે ઓથોરિટી ડિવિઝન રામપુરના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કહ્યું કે-‘પુલની નિયમિત દેખરેખ અને જાળવણી કરવામાં આવી રહી હતી. 5 જૂનના રોજ જ તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું. બેલી બ્રિજની નિર્ધારિત વજન ક્ષમતા 28 ટન હતી, જ્યારે અકસ્માત સમયે પુલ પરથી પસાર થઈ રહેલું 10 ટાયરવાળું ડમ્પર ક્ષમતા કરતા વધુ વજન લઈને જઈ રહ્યું હોઈ શકે છે. પુલ તૂટવાનું સાચું કારણ તપાસ બાદ જ જાણી શકાશે. પોલીસ અને ટેકનિકલ એક્સપર્ટ્સની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ તારણ કાઢવામાં આવશે.’

નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી

મહત્વનું છે કે આ ઘટના છતાં નેશનલ હાઈવે-5 પર ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થયો નથી. જૂના રસ્તાને તાત્કાલિક પુનઃસ્થાપિત કરી દેવામાં આવ્યો છે અને વાહનોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે. કિન્નોર, શિમલા અને ભારત-તિબેટ સરહદી વિસ્તારને જોડતા આ જરૂરી માર્ગ પર પરિવહન પ્રભાવિત થયું નથી.

આ પણ વાંચો: કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ

બેલી બ્રિજ વૈકલ્પિક માર્ગ હતો

જોખમને ધ્યાનમાં રાખીને વર્ષ 2016માં સતલજ નદી પર આશરે 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવીને વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો. તે સમયે મૂળ નેશનલ હાઈવેનો ભાગ સતત કાટમાળ પડવાને કારણે ખોરવાયેલો રહેતો હતો.વર્તમાન સમયમાં આ ભૂસ્ખલન પ્રભાવિત હિસ્સાને કાયમી ધોરણે સુરક્ષિત બનાવવા માટે સુરંગ (ટનલ) નિર્માણનું કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વાહનવ્યવહાર પર કુદરતી આફતોની અસર ઓછી કરી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near …

વડોદરાના રાજરાણી તળાવ પાસે ગાંજાનું વેચાણ કરતા કેરીયર ઝડપાયો | Ganja Peddler Caught Red Handed Near ...

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |...

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

ઓનલાઇન મંગાવેલ 5 લી. લીક્વીડમાં 800 એમ.એલ. ઓછુ આવતા કેસ નોંધાયો | A case was reported where 800 ml o…

2 months ago
અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

અમદાવાદમાં નિયમ વિરુદ્ધ અને ગેરકાયદે ચાલતી 50થી વધુ રીક્ષાઓને ડિટેઈન કરતી સાબરમતી પોલીસ

11 months ago
VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

VIDEO: ‘સત્ય સામે આવે એટલા માટે આહુતિ આપી રહ્યો છું…’, સ્યુસાઈડ કરનારા ASI સંદીપનો અંતિમ વીડિયો | …

8 months ago
Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

Indigo Crisis: એરલાઇન્સના આશ્વાસન વચ્ચે આજે પણ અમદાવાદમાં ઘણી ફ્લાઈટ્સ રદ, જુઓ યાદી | indigo crisis …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News