gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
પાર્કસ-ગાર્ડન માટે રૂ.11.50 કરોડના મેનપાવર ટેન્ડર ડી.જી.નાકરાણીને પધરાવી દેવાની દરખાસ્ત ફરી રજૂ થતા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાં મેનપાવર સપ્લાય માટે રૂ.11.50 કરોડના ઇજારાને લઈને વિવાદ ફરી એક વખત સપાટી પર આવ્યો છે. નવેસરથી ટેન્ડર પ્રક્રિયાનું બહાનું રજૂ કરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત ફરી રજૂ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. અગાઉ કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે વાંધો ઉઠાવતાં સ્થાયી સમિતિએ દરખાસ્ત મુલતવી રાખી હતી. હવે એ જ દરખાસ્ત ફરી રજૂ થતાં આગામી બેઠકમાં ઉગ્ર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 139 ગાર્ડન, 102 અર્બન ફોરેસ્ટ, 27 બ્યુટિફિકેશન સ્પોટ અને 31 સ્કલ્પચરની જાળવણી તેમજ નવા વિકાસ કાર્યો માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવવા રૂ.11.50 કરોડની મર્યાદામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ઇજારદારોના ભાવપત્રકો ક્વોલિફાય થયા હોવાનું જણાવાયું છે. અંદાજિત કિંમત કરતાં 3.85 ટકા વધુ દર ધરાવતું અને અન્ય સ્પર્ધકોની સરખામણીએ સૌથી ઓછું ભાવપત્રક ઇજારદાર ડી.જી.નાકરાણીનું હોવાનું સામે આવ્યું છે. આ દરખાસ્તને મંજૂરી માટે અગાઉ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો.

કોંગ્રેસે રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે આગામી ચાર વર્ષ માટે સમગ્ર શહેરની મેનપાવર સપ્લાયની કામગીરી માત્ર એક જ ઇજારદારને સોંપવામાં આવશે તો કર્મચારીઓના શોષણની શક્યતા વધી શકે છે. કર્મચારીઓના હક્કોનું હનન થાય અથવા કામગીરીમાં ખામી રહે તો મહાનગરપાલિકા માટે અસરકારક નિયંત્રણ જાળવવું મુશ્કેલ બની શકે છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે સંબંધિત ઇજારદારને અગાઉ સયાજી હોસ્પિટલમાં સમાન પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. તે દરમિયાન કર્મચારીઓના પીએફ, ઇએસઆઇ અને યોગ્ય વેતન ચૂકવણી સહિતના મુદ્દાઓને લઈને વિવાદ સર્જાયો હતો તેમજ હોસ્પિટલ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

 કોંગ્રેસે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે શહેરના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ ઝોનમાં ટ્રી પ્લાન્ટેશન જેવી કામગીરી માટે અલગ-અલગ ટેન્ડરો બહાર પાડી વિવિધ ઇજારદારોની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે મેનપાવર સપ્લાય જેવી મહત્વપૂર્ણ કામગીરી માટે સમગ્ર શહેરનો ઇજારો માત્ર એક જ એજન્સીને કેમ સોંપવામાં આવી રહ્યો છે. કર્મચારીઓના હિતોનું રક્ષણ અને કામગીરીમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે ઝોનવાર અલગ-અલગ ઇજારદારોને કામગીરી સોંપવાનો વિચાર કરવો જોઈએ તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka...

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |…

વડોદરામાં ફાયર બ્રિગેડ વિભાગમાં કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોનો ઇજારો વધુ 3 મહિના લંબાવવાની દરખાસ્તથી વિવાદ |...

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P…

વડોદરાના યુવકે કેનેડામાં ગૌરવ વધાર્યું : વિધાર્થી નેતા અને ઇન્ટર નેશનલ સ્ટુડન્ટનો એવોર્ડ મેળવ્યો | P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan…

જોરવરનગરમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ | Water line breaks in Jowarnagar thousan…

6 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

1 year ago
ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર | Unidentified smugglers abscond a…

ઉબેરગામેથી 33 વીજ થાંભલા પરથી વાયરો કાપી ચોરી અજાણ્યા તસ્કરો ફરાર | Unidentified smugglers abscond a…

10 months ago
ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

ચીન ખાતેથી આયાત વધતી અટકાવવા ભારત વધુ અંકૂશાત્મક પગલાં હાથ ધરશે | India to take more restrictive mea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News