gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે | ah…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Modern Sports Complex Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સ-2030નું યજમાન અમદાવાદ છે. કોમન વેલ્થ ગેમ્સના આરંભ પહેલા જ શહેરમાં 11 આઘુનિક સ્પોર્ટસ કોમ્પલેકસ અને 27 પ્લે ગ્રાઉન્ડ વિવિધ વિસ્તારમાં તૈયાર થઈ જશે. રૂપિયા 3000 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ઉપલબ્ધ કરાવાની હોવાથી આ ખર્ચ પણ આગામી સમયમાં વધી શકે છે. થલતેજ, ગોતા અને જોધપુર ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં રીક્રીએશન સેન્ટર, ટેનિસ, સ્વીમિંગ તથા જીમ્નેશિયમની સુવિધા સાથે સજજ કરાશે.

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 2 - image

AMC સંચાલિત સ્પોર્ટ્સ સુવિધાઓ

અમદાવાદના વિવિધ વોર્ડમાં હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 47 જીમ્નેશિયમ, 6 સ્કેટીંગ રીંગ, 5 સ્પોર્ટસ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ, 5 રીક્રીએશન સેન્ટર આવેલા છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસ કાર્યરત થઈ ગયું છે. પૂર્વ અમદાવાદમાં 40 કરોડના ખર્ચથી સ્પોર્ટસ કોમ્પલેકસ આકાર લઈ રહ્યું છે. 

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 3 - image

મોટેરા સહિત 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ

કોમનવેલ્થ ગેમ્સ પહેલા શહેરના મોટેરા સહિતના અલગ અલગ વિસ્તારમાં 11 જેટલા સ્પોર્ટસ કોમ્પલેકસ બનાવવા આયોજન કરાશે. શહેરના યુવાનો રમતગમત ક્ષેત્રે વઘુ આગળ વધી શકે એ માટે જુદા જુદા વોર્ડ વિસ્તારમાં 27 પ્લે ગ્રાઉન્ડ બનાવવા આયોજન કરાયું છે. સિમ્સ રેલવે ઓવરબ્રિજ તથા રાણીપ અંડરબ્રિજ નીચે સ્પોર્ટસ સંકુલ તૈયાર કરાયા છે.

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 4 - image

આ પણ વાંચો: જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ

8 જિમ્નેશિયમ નવા બનાવાયા

શહેરના જોધપુર, નારણપુરા, રખિયાલ, વેજલપુર, વટવા, લાંભા, ઉપરાંત સાબરમતી અને રાણીપ વોર્ડ એમ કુલ મળીને 8 જિમ્નેશિયમ કોર્પોરેશને નવા બનાવ્યા છે. આ અગાઉ જુદા જુદા વોર્ડમાં 39 જિમ્નેશિયમ બનાવાયા હતા.

અમદાવાદમાં 3000 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ …

સરખેજમાં ફિલ્મ જેવી ઘટના: યુવતીની પજવણી કરનાર યુવકનું મોત, પેટ્રોલ છાંટી આત્મદાહનો કર્યો હતો પ્રયાસ ...

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | …

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: રમતમાં બટન સેલ ગળી ગયો 5 મહિનાનું બાળક, સિવિલના ડૉક્ટરોએ જીવ બચાવ્યો | ...

ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash…

ચૂંટણી પહેલાં ભાજપ અને શિંદે જૂથ આમને-સામને! રાણે બંધુઓના ઘર્ષણથી ગરમાયું રાજકારણ | Rift in Maharash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …

વઢવાણ-જીઆઇડીસીને જોડતા બેઠા પુલનું કામ ગોકળગતિએ ચાલતા લોકોને હાલાકી | slow pace of the construction …

2 months ago
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

1 week ago
ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરના દાવા વચ્ચે શેરબજારમાં આકર્ષક ઉછાળો, બેન્કિંગ-IT શેરમાં તેજી | sensex soars 955…

11 months ago
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs …

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના બંગલામાં 45 લાખની મતા ઉઠાવી જનાર ચોર પકડાયો | Thief caught stealing Rs …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News