gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Patel Viral Video: અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ નજીક આવેલી સઈઝ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું સમારકામ ચાલી રહ્યું હોવાથી આજે (24 જૂન) વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તાના ડાયવર્ઝન અને સાંકડા માર્ગને કારણે સવારથી જ વાહનોની ગતિ થંભી ગઈ હતી, જેના લીધે સઈઝ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ચિક્કાર જામમાં હજારો સામાન્ય નાગરિકો પોતાના વાહનો સાથે કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મહા ટ્રાફિક જામ છતાં પોલીસની ગેરહાજરીથી નીતિન પટેલ ગુસ્સે ભરાયા

આ મહા ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી. અન્ય નાગરિકોની જેમ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા બાદ તેમણે નોંધ્યું કે, આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં હાઈવે પર વાહનોનું સંચાલન કરવા માટે એક પણ ટ્રાફિક પોલીસ જવાન હાજર ન હતો. રસ્તા પર પોલીસની આ પ્રકારની ઘોર ગેરહાજરી અને વહીવટી અવ્યવસ્થા જોઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અકળાઈ ગયા હતા.

‘મોદી સાહેબ એકતરફ પેટ્રોલ-ડીઝલ બચાવવાની બૂમો પાડે છે અને તમે..’

ટ્રાફિકમાંથી માંડ-માંડ બહાર નીકળ્યા પછી નીતિન પટેલ સીધા જ કલોલ નાયબ પોલીસ અધિક્ષક (DySP)ની કચેરીએ પહોંચ્યા હતા. ત્યાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી વચ્ચે તેમણે હાજર પોલીસ સ્ટાફનો બરાબરનો ઉધડો લીધો હતો. તેમણે ઉગ્ર રોષ સાથે સવાલ કર્યો હતો કે, આટલી વિકટ સ્થિતિ છતાં પોલીસ કેમ નિષ્ક્રિય છે અને પ્રજાની હેરાનગતિ કેમ દેખાતી નથી? કચેરીની બહાર નીકળતી વખતે તેમણે વડાપ્રધાનના અભિયાનનો ઉલ્લેખ કરતા રોષે ભરાઈને કહ્યું કે,’મોદી સાહેબ એકતરફ પેટ્રોલ-ડીઝલ બચાવવાની બૂમો પાડે છે, ત્યારે શું આ રીતે ઇંધણનો બગાડ કરીને પેટ્રોલ-ડીઝલ બચાવવાનું, હું તમારા DSPને કહું છું, કોઈ જવાબદારી જ નથી?’

પૂર્વ નાયબ મુખ્યમંત્રીના આ કડક વલણ અને રોષે ભરાયેલા રૂપને કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે આ સમગ્ર બેદરકારી અંગે જિલ્લા પોલીસ વડા (SP)ને કડક શબ્દોમાં મૌખિક અને લેખિત ફરિયાદ કરવાની ચીમકી પણ આપી હતી. નીતિન પટેલના આકરા પ્રહાર બાદ સફાળી જાગેલી કલોલ પોલીસે તાત્કાલિક હાઈવે પર પહોંચીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ અગાઉથી યોગ્ય આયોજન ન કરવા બદલ પોલીસના કામકાજ પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm...

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport...

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

8 months ago
ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

2 years ago
પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

8 months ago
VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજ…

VIEDO: CM યોગીએ લખનઉમાં મોક ડ્રીલ કાર્યક્રમમાં તૈયારીઓનો તાગ મેળવ્યો, કહ્યું- ‘સેનાના પરાક્રમને પ્રજ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News