gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક, ઓપરેશન સિંદૂર બાદ સેનાનું મોટું નિવેદન | Attack…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor: પાકિસ્તાની આતંકવાદીઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હિંમતભેર જવાબ આપ્યો. વાયુસેનાના DGMO એર માર્શલ એકે ભારતીએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના હુમલા પછી ભારતીય સેનાએ કરાચી નજીક માલીર કેન્ટ સહિત અનેક સ્થળોને આયોજનપૂર્વક નિશાન બનાવ્યા હતા. વાયુસેનાએ આ છાવણીની એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો : પાકિસ્તાન સાથે આતંકવાદ અને PoK પર જ વાત થશે: PM મોદી

મીડિયાને સંબોધતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની પ્રતિક્રિયા પછી અમે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હતા. જેમાં કરાચીથી થોડે દૂર સ્થિત મલીર કેંટનો પણ સમાવેશ થતો હતો. આ છાવણી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનું મુખ્ય કેન્દ્ર છે.

‘પાકિસ્તાની ડ્રોન અને રોકેટ સફળતાપૂર્વક રોકવામાં આવ્યા’

ભારતીએ જણાવ્યું હતું કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમએ 7 મેના રોજ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન અને રોકેટને સફળતાપૂર્વક રોકવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનું લક્ષ્ય માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ હતા. ભારતીય વાયુસેનાએ તેનો જવાબ આપતાં પાકિસ્તાનમાં મલિર કેંટ પર મોટો હુમલો કર્યો.

‘જમીન પર નાગરિક કે લશ્કરી વિસ્તારોને કોઈ નુકસાન ન થાય’

એર માર્શલે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીઓ પર અમારા તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી અમને ખબર હતી કે પાકિસ્તાન તેનો બદલો લેશે. જેથી આ સ્થિતિમાં આપણી એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે તૈયાર હતી. અમારી હવાઈ તૈયારીનો એક ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જમીન પર નાગરિક કે લશ્કરી વિસ્તારોને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવાનો હતો.

આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

‘અમે આ પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું’

એર માર્શલે કહ્યું કે, ‘સરગોધા, રહીમ યાર ખાન, ચકલાલામાં નૂર ખાન, ભોલારી અને જેકોબાબાદમાં એરબેઝ અમારા મુખ્ય લક્ષ્યોમાંનું એક હતું. અમે આ પાકિસ્તાની એરબેઝને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અમારા હુમલામાં આ એરબેઝના સંદેશાવ્યવહાર કેન્દ્રો, રડાર સાઇટ્સ, જેટ હેંગર્સ અને ઘણા એરબેઝનો નાશ થયો હતો. આ ઉપરાંત પાકિસ્તાનના પસરુર, ચુનિયાન અને આરીફવાલા પણ અમારા હુમલાથી પ્રભાવિત થયા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી | PM Modi Address Nat…

PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી | PM Modi Address Nat...

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી

ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો, જાણી લો બંને કિંમતી ધાતુના લેટેસ્ટ રેટ | gold silver price today…

7 months ago
નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

6 months ago
‘પીએમ મોદીનું લોહી કેમેરા સામે જ કેમ ઉકળે છે…’, રાહુલ ગાંધીના વડાપ્રધાન સામે આકરાં પ્રહાર | why do…

1 year ago
અમદાવાદ: માણેકચોકમાં જ્વેલર્સની નજર ચૂકવી ઘરેણાં ચોરનાર મહિલા ઝડપાઈ, ચોરી પાછળનું કારણ જાણી પોલીસ પણ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News