gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

G METRO NEWS by G METRO NEWS
July 4, 2026
in GUJARAT
0 0
0
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ને લેખિત મૌખિક રજુઆતો કરવા સોમવારે પ્રતિનિધિ મંડળ પહોંચશે

અમરેલી જિલ્લા ના ધારાસભ્યો પણ સાથે જોડાઈ મુખ્યમંત્રી ને રજુઆત કરશે

લાખો લોકો માટે ઉપયોગી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી, ધારી-ચલાલા-વિસાવદર ના પ્રતિષ્ઠિત આગેવાનો આગામી તારીખ ૦૬/૦૭/૨૦૨૬ સોમવારે બપોરે રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ને રૂબરૂ રજુઆત કરવા માટે પહોંચશે. આ વેળાએ રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક ભાઈ વેકરીયા, ધારાસભ્ય જેવી કાકડીયા, હીરા ભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા ની સાથોસાથ કિસાન મોરચાના પ્રમુખ હીરેન ભાઈ હીરપરા તેમજ આદરણીય શિક્ષક શાંતિલાલ પરમાર ખાસ હાજરી આપી ને અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ની યોગ્ય રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા કરવામાં આવે તો ચલાલા, ધારી, વિસાવદર વિસ્તાર ના લાખો લોકો ને મોટા શહેરો સાથે કનેક્ટીવીટી મળશે અને આ સુવિધા થી વેપાર અને ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ વિસ્તારના લાખો લોકો સુરત અમદાવાદ વડોદરા મુંબઈ જેવા શહેરો સાથે વેપાર થી સંકળાયેલા છે ત્યારે બ્રોડગેજ નાં માધ્યમથી મુસાફરી ની સાથોસાથ પરિવહન ને પણ વેગ મળશે. આંબરડી સફારી પાર્ક, ગળધરા ખોડીયાર મંદિર, સતાધાર, પરબધામ તેમજ ગીર જંગલ ના પ્રવાસે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે અને પર્યટન સ્થળો નો વિકાસ થશે.

નોંધનીય છે કે મિશન બ્રોડગેજ અંતર્ગત ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં ધારી ચલાલા વિસાવદર ની જાહેર જનતા, ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી મહામંડળ, ચુંટાયેલા રાજકીય આગેવાનો પણ આ અભિયાન માં જોડાયેલા છે. ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત લયને લેખિત મૌખિક રજુઆતો કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સંતોષવામાં આવે તેવી આશાઓ ધારી પત્રકાર સંઘે વ્યક્ત કરેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

4 months ago

સવારે કે રાત્રે? કયા સમયે સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક, જાણો નિષ્ણાતોનો અભિપ્રાય | morning vs night bath benefits best time for shower health tips

4 months ago
યુદ્ધને કારણે ગુજરાતના બંદરો પર મંદી, હજારો શ્રમિકોની આજીવિકા ઠપ, વતન પાછા ફરે તેવી ભીતિ | Gujarat P…

અમરેલી: ખોટા કેસ અને બજેટ ફાળવણી મુદ્દે ઠાકોર સમાજમાં રોષ, પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર | Tha…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News