gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

G METRO NEWS by G METRO NEWS
July 5, 2026
in GUJARAT
0 0
0
149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદમાં 149 મી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ઝોન2 પોલીસ દ્વારા હિન્દૂ મુસ્લિમની એકતાના એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમદાવાદ ખાતે 149 મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવા જઇ રહી છે ત્યારે આ પર્વમાં હિન્દૂ મુસ્લિમ અને અમદાવાદ શહેર પોલીસની અનોખી એકતાનો સમન્વય જોવા મળે છે ત્યારે અમદાવાદ ઝોન 2 દ્વારા રથયાત્રાના રૂટમાં આવતા શાહપુર, માધુપુરા અને કારંજ પોલીસસ્ટેશનના સહયોગે રાઇફલ કલબ, ખાનપુર ખાતે એક ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવપૂર્ણ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે જેસીપી સેકટર 1 નીરજ બડગુર્જર, ડીસીપી ઝોન 2 ભરત કુમાર રાઠોડ, એસીપી ડી વી રાણા સહિત અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

રક્તદાન કેમ્પ દરમ્યાન સવારે 12 સુધીમાં અંદાજીત 100 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તનો ઉપયોગ સંકટ સમયે જરૂરિયાતમંદોને આપવામાં આવશે. આ ઉપરાંત જેસીપી નીરજ બડગુર્જર દ્વારા રક્તદાન કર્યા બાદ કર્મીઓ, અધિકારીઓ અને રક્તદાતાઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ ...

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ 'રંગા'ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દરેડ પાસે બાઈક અને કાર વચ્ચેના અકસ્માતમાં દંપત્તી અને તેના બે બાળકો સહિત ચાર વ્યક્તિને ઇ…

7 months ago
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

2 months ago
ગુજરાત બોર્ડના ગુજરાતી ભાષાના જ પેપરમાં અસંખ્ય ભાષાકીય ભૂલ, એક તો પ્રશ્ન જ ખોટો | Gujarat Board Guja…

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News