gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
ભેળસેળિયું પેટ્રોલિયમ પ્રવાહી વેચવા બદલ 6 પેઢીને રૂ.18.12 લાખનો દંડ | 6 firms fined Rs 18 12 lakh fo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગોંડલ, જેતપુર, જસદણમાં આવેલી પેઢી સામે કાર્યવાહી

પૂરવઠા વિભાગની કામગીરીઃ ધોરાજી અને ઉપલેટાની ૪ પેઢીઓને પણ અનાજના અનધિકૃત ૫૨૨૧૩ કિલો જથ્થા પકડાતાં દંડ કરાયો

રાજકોટ: રાજકોટ જિલ્લા પૂરવઠા વિભાગ દ્વારા જિલ્લાના ગોંડલ,જેતપુર અને જસદણ તાલુકામાં આવેલી ૬ પેઢીઓમાં કરાયેલી તપાસમાં ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી વેચાણ,સંગ્રહ મળી આવતા જિલ્લા કલેક્ટર સમક્ષ કેસ ચાલી જતા કરવા ૧૮,૨૬૨ લિટરનો જથ્થો રાજ્યસાત કરીને રૂ।.૧૮,૧૨,૨૪૦નો દંડ ફટકાર્યો છે. આ પ્રવાહીનું પૃથ્થકરણ કરાતા તે બાયો ડીઝલની લાક્ષણિકતા સંતોષતું ન્હોતું. તેમજ ધોરાજીની એક અને ઉપલેટાની ૩ સહિત ૪ પેઢીઓમાં ૫૨,૩૧૩ કિલો અનધિકૃત સંગ્રહિત અનાજનો જથ્થો સીઝ કર્યો હતો જેમાં આ ચાર પેઢીને જથ્થાની કિંમતના ૧૦ટકા લેખે રૂ।.૧,૭૮,૮૮૯નો દંડ ફટકારાયો છે. 

આ અંગે જિલ્લા પૂરવઠા અધિકારી અજય ઝાપડાએ આપેલ વિગતો મૂજબ (૧) રાજલ ટ્રેડર્સ (મુ.જામવાડી, રાજકોટ-જુનાગઢ હાઈવે, કનૈયા હોટલ પાછળ, ગોંડલ)માંથી ૭૦૦૦ લિટર લિટર પ્રવાહી રાજ્યસાત કરેલ છે (૨) જયપરશુરામ એન્ટરપ્રાઈઝ (જેતપુર-રાજકોટ હાઈવે, કાગવડના પાટિયા પાસે, મુ.કાગવડ તા.જેતપુર)નો સીઝ કરવામાં આવેલ ૧૬,૧૫૦ લિટર જથ્થા દલ કિંમતના ૧૦૦ ટકા લેખે રૂ।.૧૧,૬૨,૮૦૦નો દંડ અને (૩) પવન બાયો ફ્યુઅલ (જેતપુર-રાજકોટ હાઈવે, કાગવડના પાટિયા પાસે)માં ૯૦૨૦ લિટર જથ્થો સીઝ કરાયેલ જે બદલ રૂ।.૬,૪૯,૪૪૦નો દંડ કરાયો છે. (૪) જસદણ તાલુકાના હડમતિયા (ખાંડા)ના પાટિયા પાસે, ઘેલા સોમનાથ રોડ પર ખુલ્લા પ્લોટમાં ૬૦૦૦ લિટર શંકાસ્પદ પ્રવાહી તેેમજ (૫) ગોંડલ તાલુકાના પાટખિલોરી દેરડી-વાસાવડ રોડ પર ખુલ્લા પ્લોટમાંથી ૧૫૦૦ લિટર અને (૬) આટકોટ-ભાવનગર રોડ પર અનધિકૃત બાયોડીઝલ પંપમાંથી ૩૭૬૨ લિટર જથ્થો રાજ્યસાત કરાયેલ છે. 

આ ઉપરાંત (૧) ધોરાજીના જુનાગઢ રોડ પર ગોડાઉનમાંથી ૩૬,૦૫૦ કિલો  ઘંઉ-ચોખાનો અનધિકૃત જથ્થો મળતા રાજ્યસાત કરી કિંમતના ૧૦ ટકા લેખે રૂ।.૧,૨૩,૪૮૦નો (૨) ઉપલેટાના ૭પ્લાઝા એપાર્ટમેન્ટ સામે ડેલામાં ૧૦,૦૮૧ કિલો અનાજ રાજ્યસાત કરીને રૂ।.૩૧,૮૯૧નો (૩) ઉપલેટા તા.ના કોલકી રોડ ખાતે પસાર થતા વાહનમાંથી ૧૧૩૨ કિલો અનધિકૃત અનાજ રાજ્યસાત કરી રૂ।.૩૧૦૮નો અને (૪) રબારી ખડકી વિસ્તાર, નદી કાંઠો,ઉપલેટામાંથી ૪૯૫૦ કિલો અનધિકૃત અનાજ બદલ રૂ।.૧૩૪૧૦નો દંડ કરાયેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors

ખીજડીયાનું પંખી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું | Khijdia Bird Sanctuary opens for visitors

નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine…

નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine...

મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni…

મ્યુનિ.કોર્પોરેશન, જી.પી.સી.બી.ની રહેમનજર સાબરમતી નદીમાં મધર ડેરી પાસે છોડાઈ રહેલુ ગટરનુ પાણી | Muni...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે…’ કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર | /mallikarjun…

‘PM મોદી એક દિવસ દેશ વેચીને જતાં રહેશે…’ કોંગ્રેસ અધિવેશનમાં ખડગેના સરકાર પર પ્રહાર | /mallikarjun…

1 year ago
કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

કાયાવરોહણના દંપતી સાથે છેતરપિંડી માંજલપુરના ભેજાબાજે કેનેડાના વિઝાના બહાને રૃા.૩૩.૭૨ લાખ પડાવ્યા | M…

10 months ago
વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના અન્ય ઉમેદવારો ફોર્મ ભર્યા : પાછલી તારીખના મેન્ડેટ અં…

9 months ago
ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

ભાજપના ધારાસભ્યએ હદ કરી! ભગવાન રામ અને કૃષ્ણ સાથે CM ફડણવીસની કરી તુલના, જાણો શું કહ્યું | bjp legis…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News