gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2026
in GUJARAT
0 0
0
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લામાં ગેરકાયદેસર જાતિ નિર્ધારણની પ્રવૃત્તિઓ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાં, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના કડક અને અસરકારક અમલીકરણ, જિલ્લામાં લિંગાનુપાત જાળવવા હાથ ધરાતી કામગીરી તેમજ સોનોગ્રાફી સેન્ટરોની ઓચિંતી તપાસ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં પી.એન.ડી.ટી. કાયદા હેઠળ બે નવી અરજીઓને બહાલી, છ રીન્યુઅલ અરજીઓને બહાલી આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન મુખ્ય ઈ.ચા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.કે.એમ.સોલંકીએ હોસ્પિટલોના નવા રજીસ્ટ્રેશન, રીન્યુઅલ રજીસ્ટ્રેશન, સોનોગ્રાફી મશીનોના રજીસ્ટ્રેશન તેમજ તબીબોને સોનોગ્રાફી મશીનના ઉપયોગ માટે પ્રાપ્ત થયેલ અરજીઓ તેમજ એડવાઇઝરી કમિટિ હેઠળ હાથ ધરાતી કામગીરીનો વિગતવાર અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ તેમજ એડવાઇઝરી કમિટિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી બ્લાસ્ટના આતંકી ડોક્ટરોએ અન્સાર નામનું સંગઠન બનાવ્યું હતું | Delhi blast terrorist doctors fo…

5 months ago
કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

4 months ago
ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી ડોક્ટર સાથે રૂા.51 લાખની ઠગાઈ | Doctor cheated of Rs 51 lakh on the …

6 months ago
કમાટીબાગના ઝૂમાં વાઘની જોડી, બે મણીપુરી હરણનું આગમન | A pair of tigers two Manipuri deer arrive at K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News