gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

G METRO NEWS by G METRO NEWS
July 26, 2026
in GUJARAT
0 0
0
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધારી પત્રકાર સંઘ દ્વારા

મોટીસંખ્યામાં ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો એ આપેલ હાજરી

ધારી પત્રકાર સંઘ, અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ કરવામાં આવેલ છે જે અંતર્ગત ધારી તાલુકાના ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન કરવામાં આવેલ હતું .સમસ્ત સમાજ ની વાડી ખાતે રાખવામાં આવેલ

આ કાર્યક્રમ નુ વિશેષ આયોજન ધારી તાલુકા પંચાયત પ્રમુખ મહેશ સાવલીયા અને સમસ્ત ગ્રામજનો દ્વારા રાખવામાં આવેલ હતું . સાથોસાથ સહી ઝુંબેશ અંતર્ગત પધારેલા દરેક ગ્રામજનો ની સહીઓ લેવામાં આવેલ હતી. મિશન બ્રોડગેજ અંતર્ગત જનજાગૃતિ સભા નું આયોજન ધારી તાલુકાના ખીચા ગામ ખાતે રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત તમામ આદરણીય વડીલો રહેલા હતા….

આ તકે નવાગામ (ફતેગઢ) થી પધારેલા સરપંચ પ્રદિપ ભાઈ દવે તેમજ ભરતભાઈ મકવાણા એ આગામી જનજાગૃતિ સભા નવાગામ ખાતે રાખવાનું આમંત્રણ આપેલ હતુ

ઉલ્લેખનીય છે કે લાખો લોકોની આશા સાથે, લાખો લોકો ની સુવિધા માટે બ્રોડગેજ સુવિધા ની માંગ સાથે ધારી પત્રકાર સંઘ જે ઉચ્ચ રજુઆત કરી રહેલ છે જનજાગૃતિ અભિયાન હાથ ધરી રહેલ છે ત્યારે ધારી તાલુકા પંચાયત ના પ્રમુખ અને ખીચા ગામ ના મહેશભાઈ સાવલીયાએ આ જનજાગૃતિ સભાને સફળ બનાવવા માટે સરાહનીય કામગીરી કરેલ હતી.

જનજાગૃતિ સભા માં પધારેલા શાંતીલાલ પરમાર સાહેબ, મૂગેશભાઈ કોટડીયા, ગૌતમભાઈ દાફડા, બાલા ભાઈ વાડદોરીયા, મુન્નાભાઈ ભાદરવા, કનુભાઈ મારૂં, ગજેન્દ્ર ભાઈ વાળા, સંજયભાઈ કારીયા, ડીકે પટોળીયા સહિત ના આગેવાનો એ પોતાના પ્રારંભિક પ્રવચન માં જણાવ્યું હતું કે બ્રોડગેજ સુવિધા મળવાથી ધારી, ચલાલા વિસાવદર નો વિકાસ પણ થશે

, વેપાર ઉદ્યોગ અને ધાર્મિક સ્થળો તેમજ પર્યટન શ્રેત્રે પણ વિકાસ થશે. બિનરાજકીય અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેને જાગૃત નાગરિક તરીકે સહુ આગેવાનો એ સમર્થન આપેલ હતુ. આ સભા માં ઉપસ્થિત શાંતિલાલ પરમાર સાહેબે બ્રોડગેજ સુવિધા મંજુરી માટે વ્યાજબી માંગ સાથે ઈક્કો સેન્સિટિવ ઝોન ના બ્હાને લાખો લોકો ને સુવિધા થી વંચિત રાખવામાં આવેલ છે તેનો બળાપો ઠાલવ્યો હતો.

ગીરના જંગલ ની આન બાન અને શાન સમા સિંહો ની સુરક્ષા કરવી વનવિભાગ ની જવાબદારી છે ત્યારે અમરેલી થી વિસાવદર સુધી ના રેલ્વે ટ્રેક ઉપર આઝાદી ના દશકાઓ વિતી ગયા પરંતુ આજસુધી એકપણ અકસ્માત માં સિંહો નુ મોત રેલ્વે ટ્રેક ઉપર થયેલ નથી.

અને એમ છતાં બ્રોડગેજ સુવિધા થાય તો સિંહો ની સુરક્ષા માટે વનવિભાગે અને રેલ્વે વિભાગે સંકલન કરીને લાખો લોકો ની સુવિધા માટે કામગીરી હાથ ધરવી જોઈએ. આગામી દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહીને વનવિભાગ, રેલ્વે વિભાગ ને ઉચ્ચ રજુઆત કરીને બ્રોડગેજ સુવિધા ની વ્યાજબી માંગ સાથે આવેદનપત્ર પાઠવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ...

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ, જાણો યુવાનો કેમ ભુજ ભૂકંપનું સ્મૃતિ વન કે ભોપાલની ગેસ ટ્રેજેડ…

યુવા પેઢીમાં ‘ડાર્ક ટુરિઝમ’નો ટ્રેન્ડ, જાણો યુવાનો કેમ ભુજ ભૂકંપનું સ્મૃતિ વન કે ભોપાલની ગેસ ટ્રેજેડ…

7 months ago
ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

1 year ago
મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

મુંબઈ-પૂણે એક્સપ્રેસ હાઈવે પર 8 કલાક ટ્રાફિક જામમાં ફસાયા બિઝનેસમેન, હેલિકોપ્ટર મગાવી રવાના થયા | in…

7 months ago
ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News