gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

G METRO NEWS by G METRO NEWS
July 28, 2026
in GUJARAT
0 0
0
ધારી એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….
0
VIEWS
Share on FacebookShare on Twitter

પર્યાવરણ સંરક્ષણનો સંદેશ: ડેપોના તમામ વિભાગના કર્મચારીઓએ હરિયાળા ભવિષ્ય માટે લીધો સંકલ્પ

ધારી: “વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો”ના સંદેશને સાકાર કરતાં ધારી એસ.ટી. ડેપો ખાતે હરિયાળા પર્યાવરણના નિર્માણ અને પ્રકૃતિના સંરક્ષણના શુભ હેતુ સાથે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ ડેપોના તમામ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી.

કાર્યક્રમમાં માન્ય ત્રણેય કર્મચારી યુનિયનના પદાધિકારીઓ, વહીવટી કર્મચારીઓ, ટ્રાફિક સુપરવાઇઝરો, મિકેનિક સુપરવાઇઝરો, વર્કશોપના મિકેનિક કર્મચારીઓ તેમજ ડ્રાઇવર અને કંડકટર કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકસાથે વિવિધ જાતિના વૃક્ષોના રોપા વાવી હરિયાળું પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓને વૃક્ષોનું પર્યાવરણમાં રહેલું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વૃક્ષો માત્ર ઓક્સિજનનો સ્ત્રોત જ નહીં પરંતુ પ્રદૂષણ ઘટાડવામાં, વરસાદનું સંતુલન જાળવવામાં, જૈવ વૈવિધ્યના સંરક્ષણમાં અને આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત પર્યાવરણ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું હતું. સાથે જ માત્ર વૃક્ષારોપણ પૂરતું નહીં, પરંતુ વાવેલા દરેક વૃક્ષનું જતન અને સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું.

કાર્યક્રમ દરમિયાન તમામ કર્મચારીઓએ દર વર્ષે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અને સમાજમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ડેપો પરિસરમાં હરિયાળી વધે અને પર્યાવરણ વધુ સ્વચ્છ બને તે માટે સૌએ મળીને સતત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો હતો.

ધારી એસ.ટી. ડેપો ખાતે યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમ પર્યાવરણ પ્રત્યેની સામૂહિક જવાબદારી, સામાજિક પ્રતિબદ્ધતા અને કુદરત પ્રત્યેના પ્રેમનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો. કર્મચારીઓના ઉત્સાહ અને સહભાગિતાએ હરિયાળા ગુજરાત અને સ્વચ્છ પર્યાવરણના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…
GUJARAT

પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ.તાલુકા આયોજન સ…

July 28, 2026
જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…
GUJARAT

જિલ્લાના પુલ, રોડ-રસ્તા અને આંગણવાડી કેન્દ્રોની સ્થિતિની સમીક્ષા કરતાં પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભ…

July 28, 2026
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

‘ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ…’, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર | C…

2 months ago
બોરસદના સૈયદ ટેકરા ખાતેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Sayed Tekra in Bors…

બોરસદના સૈયદ ટેકરા ખાતેથી જુગાર રમતા 8 શખ્સ ઝડપાયા | 8 people caught gambling at Sayed Tekra in Bors…

6 months ago
સોનામાં તેજી: દિલ્હીમાં રૂ.98100, અમદાવાદમાંં રૂ.97500

સોનામાં તેજી: દિલ્હીમાં રૂ.98100, અમદાવાદમાંં રૂ.97500

1 year ago
સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

સગીરની કાર નીચે આવેલી ત્રણ વર્ષની બાળકી બચી | Emon nengngin ülüngät ierin a amanaua mwirin an a ässä…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News