gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઓનલાઇન ગૂગલ મેપ પરથી એકાંતમાં આવેલા મંદિરો શોધી ચાંદીના છત્રો અને દાગીનાની ચોરી કરતા હતા; અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો

ભાવનગર અને અમરેલી જિલ્લામાં છેલ્લા દોઢથી બે વર્ષ દરમિયાન વિવિધ મંદિરો અને માતાજીના મઢમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલી પાલીતાણા રૂરલ પોલીસે આંતર જિલ્લા ચોર ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના મુદ્દામાલના વેચાણમાંથી મળેલી રોકડ સહિત કુલ અંદાજે રૂ. 6.35 લાખનો મુદ્દામાલ કબજે કરેલ

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.જાડેજાના નેતૃત્વમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી બાતમીના આધારે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી નજીકથી ચાર શંકાસ્પદ ઇસમોને બે મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

તેમની પાસેથી રોકડ, મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી મળી આવતા પૂછપરછમાં 26 જેટલા મંદિરો અને માતાજીના મઢમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ ગૂગલ મેપની મદદથી ગામના છેવાડે આવેલા મંદિરો, દેરીઓ અને માતાજીના મઢ શોધતા હતા ત્યારબાદ ત્યાં જઈ મુખ્યત્વે ચાંદીના છત્રો, દાનપેટીની રકમ અને કેટલીક જગ્યાએ સોનાના આભૂષણોની ચોરી કરતા હતા
આરોપીઓ સામે તળાજા, ગારીયાધાર, ઘોઘા અને દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અન્ય ગુનાઓમાં પણ તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…
GUJARAT

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ગાંધીનગરમાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનું રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું, પત્રકાર સુરક્ષા કાનૂ…

વલ્લભીપુરમાં બાગાયત ખાતાની ખેડૂત શિબિરમાં પ્રાકૃતિક ખેતી પર ભાર

Next Post
શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે વડોદરાની દીકરી રાધા યાદવના સન્માનમાં ભવ્ય રોડશો | Grand roadshow in honor of Vadodara’s daughter…

9 months ago
વડોદરા: 650 કિલો સ્ટીલની પાઇપો સગેવગે કરી દેનર સામે ગુનો દાખલ | Vadodara: Case registered against pe…

6 months ago
ઉદ્ધવ ઠાકરેની એ ભૂલ જેણે BMCની સત્તા છીનવી, નહીંતર પરિણામ કંઇક જુદા જ હોત! | BMC Election Result: Ho…

13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News