gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2026
in GUJARAT
0 0
0
વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC ના વર્ગ 3/4 ના કર્મચારીઓના પ્રલંબિત પ્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળની રચના કરવાનો નિર્ણય

કર્મચારીના હિતલક્ષી અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય સંવેદનશીલ વહીવટ, સુશાસન અને જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે : પ્રફુલ પાનશેરીયા.

આંતરિક જિલ્લા ફેરબદલી અંતર્ગત પડતર મેડિકલ બોર્ડના અભિપ્રાય સંબંધિત અરજીઓના ઝડપી અને સમયબદ્ધ નિકાલ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

ગાંધીનગર : 14 ઑગસ્ટ 2026

રાજ્યના વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓના વર્ષોથી પ્રલંબિત પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માનનીય મુખ્યમંત્રી  શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી  શ્રી પ્રફુલ પાનશેરીયાના પ્રયત્નોથી અમદાવાદ સ્થિત સોલા GMERS હોસ્પિટલ ખાતે નવા સ્થાયી તબીબી મંડળ (Medical Board) ની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિધ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો તથા GSRTCના કર્મચારીઓ દ્વારા ખાસ કિસ્સામાં તબીબી કારણોસર આંતરજિલ્લા અને જિલ્લાફેર બદલી/ કક્ષા બદલીની પ્રક્રિયામાં તબીબી પ્રમાણપત્ર મેળવવા સંબંધિત રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. કર્મચારીઓની આ રજૂઆતોને હકારાત્મક રીતે ધ્યાને લઈ તેમને વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા તબીબી મંડળની રચનાથી આરોગ્ય સંબંધિત તપાસ અને અભિપ્રાય મેળવવાની પ્રક્રિયા વધુ સુગમ, ઝડપી અને પારદર્શક બનશે. જેના પરિણામે સંબંધિત કર્મચારીઓને સમયસર તબીબી અભિપ્રાય પ્રાપ્ત થશે તેમજ તેમની રજૂઆતોના નિકાલમાં પણ સરળતા રહેશે.

રાજ્ય સરકાર કર્મચારી કલ્યાણ અને સુશાસનના અભિગમ સાથે કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિવિધ વર્ગોના કર્મચારીઓની સુવિધા અને હિતને ધ્યાનમાં રાખી સતત નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની આગેવાનીમાં લેવાયેલો આ નિર્ણય રાજ્યના હજારો વિદ્યાસહાયક/પ્રાથમિક/ માધ્યમિક ના વર્ગ 3 ના શિક્ષકો અને GSRTC વર્ગ 3/4 ના કર્મચારીઓ માટે લાભદાયી સાબિત થશે….

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ…

એક જ દિવસે એવોર્ડ અને રાષ્ટ્રીય રેન્કિંગ ચેમ્પિયનશિપમાં સિદ્ધિ : ભાવનગરના પેરા ટેબલ ટેનિસ ખેલાડી દંપ...

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક 'સમુદ્ર પ્રદક્ષિણા' અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ...

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

અખાત્રીજે સોનું તૂટતાં રૂ.12,000 કરોડનો વેપાર થયો હોવાનો અંદાજ | It is estimated that a trade of Rs …

1 year ago
બેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા | Emon mwan a angei Rs 3 30 lakh se…

બેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા | Emon mwan a angei Rs 3 30 lakh se…

1 year ago
અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા…

1 year ago
યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

યુદ્ધથી ઇઝરાયલના અર્થતંત્ર પર દરરોજ રૂ.6,000 કરોડનો આર્થિક બોજ | The war is costing Israel’s economy…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News