gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2026
in GUJARAT
0 0
0
એર માર્શલ પી.વી. શિવાનંદ, દ્વારા ઐતિહાસિક ‘સમુદ્ર પ્રદક્ષિણા’ અભિયાનની મહિલા અધિકારીઓનું કરાયું સન્મ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: SWACના હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવેલા એક સમારંભ દરમિયાન, એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM,VM, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC) દ્વારા ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાનાં નવ મહિલા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ મહિલા અધિકારીઓએ ભારતીય સેના સેઇલિંગ વેસલ (IASV) ત્રિવેણી પર સવાર થઈને પ્રથમ વખત યોજાયેલા ‘સમુદ્ર પ્રદક્ષણા’ નામના ત્રિસેવા તમામ મહિલા પરિક્રમા સેઇલિંગ અભિયાનને સફળતાપૂર્વક પૂરું કર્યું છે.

આ સન્માન સમારંભમાં ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય તટરક્ષક, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF), સીમા સુરક્ષા દળ (BSF), નાગરિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિવિધ શાળાઓના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

તેમણે 314 દિવસના આ અભિયાનમાં ચાર મહાસાગરોમાં લગભગ 25,500 નોટિકલ માઇલનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં ક્રૂને શારીરિક અને માનસિક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. સફળતાપૂર્વક પૂરી કરેલી આ સફર તેમની હિંમત, સ્થિતિસ્થાપકતા, ટીમવર્ક અને મિશન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે, એર માર્શલ પી.વી. શિવાનંદ, AVSM, VM એ તેમની સિદ્ધિની પ્રશંસા કરી હતી અને આ અભિયાનને નારી શક્તિ અને ત્રિ સેવામાં પારસ્પરિક તાલમેલનું તેજસ્વી ઉદાહરણ ગણાવ્યું હતું. મહિલા અધિકારીઓને અભિયાન દરમિયાન તેમની સમક્ષ આવેલા પડકારો વખતે જે પ્રકારે અસાધારણ દૃઢ નિશ્ચય, નેતૃત્વ અને માનસિક સ્થિતિસ્થાપકતા બતાવી તે બદલ તેમણે ટીમની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે જો દૃઢ નિશ્ચય અને સામૂહિક પ્રયાસ સાથે આગળ વધવામાં આવે તો કોઈપણ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત થાય છે.

અધિકારીઓએ સફરના પોતાના અનુભવો જણાવ્યા હતા જેમાં તેમણે કેવા પડકારોનો સામનો કર્યો અને કેવી રીતે ટીમવર્ક, નેતૃત્વ તેમજ દૃઢતામાં વિવિધ બોધપાઠ શીખ્યા તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમની યાત્રા સશસ્ત્ર દળોમાં પડકારજનક ઓપરેશનલ અને અભિયાનની ભૂમિકાઓમાં મહિલાઓની વધતી સહભાગીતાનું ઉદાહરણ આપે છે.

એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે અધિકારીઓને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે તેમની સિદ્ધિ સમગ્ર દેશની યુવતીઓને પડકારજનક લક્ષ્યો પ્રાપ્ત કરવા અને પરંપરાગત અવરોધોને તોડવા માટે પ્રેરણા આપશે.

“સમુદ્ર પ્રદક્ષિણા”નું સફળ સમાપન ભારતીય સશસ્ત્ર દળો માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે અને પારસ્પરિક તાલમેલ, સશક્તિકરણ તેમજ ઉત્કૃષ્ટતાની ભાવનાને મજબૂત બનાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ...

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

12 months ago
ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

ચીને 1000 અબજ યુઆન પાછા ખેંચ્યા | China withdrew 1000 billion yuan

6 months ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

1 year ago
રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

રસ્તા વચ્ચે બેઠેલી ગાય સાથે અથડાતા બાઇક સવારનું મોત | Bike rider dies after colliding with cow sitti…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News