gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

G METRO NEWS by G METRO NEWS
August 26, 2026
in GUJARAT
0 0
0
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
3
VIEWS
Share on FacebookShare on Twitter

ગઢડા : સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય, ગઢડા ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણીનો ભવ્ય પ્રારંભ સંસ્કૃત ગૌરવયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર જ્ઞાનના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહાવિદ્યાલયના આચાર્યશ્રી, મામલતદારશ્રી, સંજયભાઈ ચૌધરી, ડૉ. જીજ્ઞાબા રાણા, ડૉ. ઈશ્વરભાઈ સુતરીયા, ડૉ. રિન્કુબેન વાઢેર, ડૉ. એ. ડી. લાણિયા, ડૉ. વિમળાબેન ચૌધરી, કાનાણી મહોદયશ્રી, મનીષભાઈ રાજગુરુ, છાયાબેન, બી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટરશ્રી, શિક્ષકશ્રીઓ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહી ગૌરવયાત્રાનો શુભ આરંભ કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ‘शिवपुराणे ज्ञान-भक्ति-वैराग्यम्’ પુસ્તકના લેખક ડૉ. વિમળાબેન ચૌધરીને તેમના સાહિત્યિક અને સંસ્કૃત ક્ષેત્રે યોગદાન બદલ મામલતદારશ્રીના હસ્તે સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંસ્કૃત ગૌરવયાત્રામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય મહાવિદ્યાલય ઉપરાંત એમ. એમ. હાઈસ્કૂલ, ક. ર. વિ. ગો. વિદ્યાલય તથા ડી.એલ.એડ. કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. એમ. એમ. હાઈસ્કૂલ દ્વારા શ્રીરામ-લક્ષ્મણ, શ્રીકૃષ્ણ અને યુધિષ્ઠિર જેવા ભારતીય સંસ્કૃતિના મહાન પાત્રોને રજૂ કરતો સુંદર ટેબ્લો તૈયાર કરવામાં આવ્યો હતો.

ગૌરવયાત્રા દરમિયાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા “जयतु जयतु संस्कृतभाषा”, “वदतु वदतु संस्कृतभाषा” જેવા સંસ્કૃતમય સૂત્રોના ઉદ્ઘોષથી સમગ્ર વાતાવરણ સંસ્કૃતમય બની ગયું હતું. ડૉ. વિમળાબેન ચૌધરી તથા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત ગીતનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્કૃત ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહાવિદ્યાલયના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલિયા તથા IQAC કો-ઓર્ડિનેટરશ્રી ડૉ. રાજેશભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.

સંસ્કૃત ગૌરવયાત્રામાં મહાવિદ્યાલયના તમામ અધ્યાપકશ્રીઓ, મુલાકાતી વ્યાખ્યાતાઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સૌના ઉત્સાહપૂર્ણ સહભાગિતાથી સંસ્કૃત ગૌરવયાત્રા ભવ્ય અને સફળ બની હતી તથા સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ પ્રબળ બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ...

જય કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

જય કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી...

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

તળાજાની વિશ્વગુરૂ વિદ્યાપીઠમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો રક્ષાબંધન પર્વ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

એકતા નગરમાં જંગલ સફારીનો ‘સમર પ્લાન’: 1500 પ્રાણી-પક્ષીઓ માટે AC, કુલર અને ફળોના બરફના ગોળાની મોજ | …

5 months ago
દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

દેશમાં ડીઝલ પર એક્સપોર્ટ ડયુટી રૂ. 21.5 વધારી રૂ. 55.5 કરાઈ | Export duty on diesel in the country i…

6 months ago
વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું…

5 months ago
‘પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું…’ કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી | kolkata tmc le…

‘પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું…’ કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી | kolkata tmc le…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News