gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી | theft from five houses in D…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
શહેર નજીકના દોડકા ગામના પાંચ મકાનોમાં ચોર ત્રાટક્યા : ૧૪.૧૪ લાખની ચોરી | theft from five houses in D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, દોડકા ગામમાં કોતર નજીકના પાંચ મકાનોને એક જ રાતમાં ટાર્ગેટ બનાવી ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે. માંડ ૪૦૦ ઘર ધરાવતા ગામમાં એક જ રાતમાં ચોર ટોળકી ૧૪.૧૪ લાખની મતા ચોરી ગઇ હતી.

શહેર નજીકના દોડકા ગામે રહેતા ધુ્રવેશકુમાર ધર્મેન્દ્રભાઇ  પટેલ મોક્સી ગામની  સ્ટાયરેનિક્સ કંપનીમાં વર્કર તરીકે નોકરી કરે છે. ફોઇ અને દાદી સાથે રહેતો ધુ્રવેશ ગત ૯ મી તારીખે  હું ઘરેથી જમીને રાતે ૧૦ વાગ્યે નાઇટ ડયૂટિ પર ગયો હતો. તે દરમિયાન તેના ઘરની બારીની ગ્રીલ તોડીને ચોર ટોળકી સોના – ચાંદીના દાગીના અને રોકડા ૧૦ હજાર મળીને કુલ રૃપિયા ૪.૯૦ લાખની મતા ચોરી ગઇ હતી.

આ જ ગામમાં રહેતા રાજેન્દ્રગીરી  ગોસ્વામીના ઘરે પણ ચોર ટોળકી ત્રાટકી હતી. તેમના ઘરમાંથી સોના – ચાંદીના દાગીના અને  રોકડા ૭ હજાર મળી કુલ રૃપિયા ૭.૩૨ લાખની ચોરી થઇ હતી.

દોડકા ગામમાં રહેતા સંજયગીરી ગોસ્વામીના ઘરેથી ચોર ટળકી પાછળની દીવા  કૂદીને અંદર ઘુસી હતી અને બારીની ગ્રીલ તોડી  ચોરી કરી હતી. ચોર ટોળકી સોના – ચાંદીના દાગીના અને રોકડા ૯૦  હજાર મળી કુલ રૃપિયા ૧.૨૭ લાખની મતા ચોરી ગઇ હતી.

આ જ ગામમાં રહેતા પ્રેમીલાબેન કાંતિભાઇ પ્રજાપતિના ઘરનો પાછળનો દરવાજો તોડી ચોર  ટોળકી સોના – ચાંદીના દાગીના અને  રોકડા મળી કુલ રૃપિયા૬૫ હજારની ચોરી કરી ગઇ હતી.

રમણભાઇ નટુભાઇ  રાઠોડના ઘરને પણ ચોર ટોળકીએ નિશાન બનાવ્યું હતું. ઘરનો પાછળનો દરવાજો તોડીને ચોર ટોળકીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતમાં શેરોમાં તેજીએ સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75157 | Sensex rises …

વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે ભારતમાં શેરોમાં તેજીએ સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળી 75157 | Sensex rises ...

વક્ફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી-ધરણા પ્રદર્શનો | Rallies sit ins held in seve…

વક્ફ કાયદામાં કેન્દ્રના સુધારા સામે અનેક શહેરોમાં રેલી-ધરણા પ્રદર્શનો | Rallies sit ins held in seve...

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu…

ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના હેડ અને મેડમ સામે ઝડપથી ચાર્જશીટની તૈયારી | Chargesheet to be prepared qu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં દારૂ વિરોધી ઝુંબેશ : જુદા-જુદા 3 વિસ્તારોમાં પોલીસના દરોડા, દારૂનો જથ્થો જપ્ત કરાયો | Jamn…

2 months ago
‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …

3 weeks ago
2026ના પ્રારંભથી 50 સીસીથી ઉપરના તમામ ટુ-વ્હીલરમાં ABS ફરજિયાત બનશે | ABS will be mandatory in all t…

12 months ago
હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે, ગેમિંગ બિલ લોકસભામાં પસાર | Lok Sabha passes bill to regulate online ga…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News