gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

G METRO NEWS by G METRO NEWS
September 22, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતની તપોભૂમિ પર તા.20 સપ્ટેમ્બર 2026ને રવિવારના રોજ માલધારી સમાજની ઉદ્દાત સમાજસેવા, શૈક્ષણિક ચેતના, સાહિત્યિક સાધના અને સામાજિક સમર્પણ પરંપરાને બિરદાવતો એક અલૌકિક, અભૂતપૂર્વ તથા ઐતિહાસિક કાર્યક્રમ ગાંધી આશ્રમ, ઝીલીયાના પાવન આંગણે,યુવા કર્મઠ શિક્ષક ડૉ.અલ્પેશભાઈ દેસાઈ તથા ગાંધી આશ્રમ ઝીલીઆ આયોજિત અવસર ખૂબ જ દબદબાભેર ઉજવાયો. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના તપસ્વી સંતો, સામાજિક શિરોમણીઓ,શ્રષ્ઠીઓ, સમાજસેવકો અને સાહિત્યકારોનું એક જ મંચ પર શુભાગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિ,હર્ષ-ઉલ્લાસ, અને કર્મ પ્રેરણા પ્રદાનમય બની ગયું હતું.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ કહો કે નિમિત્ત, ડૉ.અલ્પેશભાઈ દેસાઈ મોયદ દ્વારા લિખિત “મુઠ્ઠી ઊંચેરા માલધારી” પુસ્તકનું ગરિમાપૂર્ણ વિમોચન હતું. આ કૃતિ માલધારી સમાજના ઈતિહાસ, જીવનસંઘર્ષ,ઉત્થાન સાધના અને સામાજિક- સાંસ્કૃતિ મૂલ્યોને વાચા આપતો એક ઉત્કૃષ્ટ સાહિત્યિક દસ્તાવેજ છે. આ પ્રસંગે

ગ્રામોઉત્થાન,શિક્ષણ,સહકાર,ઉદ્યોગસાહસ,કેળવણી,સાહિત્ય,ગૌસેવા, જનજાગરણ વગેરે વિવિધક્ષેત્રે વૈવિધ્યપૂર્ણ રીતે સમાજસેવામાં કાર્યરત સમાજસેવકો,ઉદ્યોગ સાહસિકો, કેળવણીકારો,સાહિત્યકારો વગેરે વગેરે મહાનુભાવોને ‘માલધારી રત્ન પુરસ્કાર’ તથા ‘માલધારી ગૌરવ પુરસ્કાર’ એનાયત કરીને તેઓના શ્રેષ્ઠ કાર્યોને આદરપૂર્વક બિરદાવવામાં આવ્યા હતાં.

આ ગૌરવવંતા સમારોહના પ્રમુખપદે આદરણીય માલજીભાઈ (ઝીલીયા), પરમ પૂજ્ય વાળીનાથ ધામના મહંતશ્રી જયરામગીરી બાપુ, દૂધરેજ ધામના લઘુમહંતશ્રી નાગરદાસ બાપુ તથા સમાજશ્રેષ્ઠી જેવા ધર્મધુરંધરો અને સમગ્ર ગુજરાત કક્ષાએથી ઉત્સાહિત સામાજિક-રાજકીય,કિસાન અગ્રણીઓની પાવન ઉપસ્થિતિએ આયોજનને આધ્યાત્મિક અને સામાજિક ભવ્યતા બક્ષી હતી.

સમાજની પ્રગતિનો મુખ્ય આધાર શિક્ષણ છે, તે વાતને સાર્થક કરતા આ મંચ પરથી શૈક્ષણિક તથા સમાજસેવી સંસ્થાઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.સમાજસેવા સાથે સંકળાયેલ અનેક યુવા ટીમ તથા સોશિયલ નેટવર્કિંગ-મીડિયાકર્મીઓને પણ આવકાર્યા હતા

સંતોના આશીર્વાદ,શિક્ષણ- સાહિત્યના મનોહર સંગમ અને કર્તવ્યનિષ્ઠ સમાજસેવકોના બહુમાનથી ઉજ્જવળ બનેલો આ સમારોહ ગુજરાતના માલધારી સમાજમાં એકતા, શિક્ષણ અને સામાજિક- સાંસ્કૃતિ જતનની દીવાદાંડી સમાન બની રહ્યો.જાણે કે ડૉ.અલ્પેશભાઈ અને એમની સમગ્ર સેવા સમર્પિત ટીમે નવી દિશાના ઓજસ્વી સૂર્યોદયનાં વધામણાં લઈને આવ્યો હોય!!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

9 months ago
ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

ચોમાસું વહેલું આવવાથી ખેડૂતોને ફાયદો કે નુકસાન? કયા રાજ્યમાં સૌથી વધુ અસર, જાણો

1 year ago
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB…

3 months ago
માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…

માઇક્રોસોફ્ટે આપેલાં ફેક નાણા એઆઈએ કૌભાંડ પાછળ ખર્ચી નાખ્યા ! | The fake money given by Microsoft wa…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News