gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

G METRO NEWS by G METRO NEWS
September 29, 2026
in GUJARAT
0 0
0
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ: દિવ્યાંગજનોના કલ્યાણ અને સશક્ત સમાજના નિર્માણ તરફ એક કદમ

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સુવિધાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુસર અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ખાતે ‘દિવ્યાંગ સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠા જિલ્લાના સી.ડી.એમ.ઓ. ડૉ. વાય. કે. મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં યોજાયેલા દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમની પૂર્ણાહુતિ અંબાજી ખાતે કરવામાં આવી હતી.

અંબાજી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત દિવ્યાંગજનોના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી તેમજ તબીબી ટીમ દ્વારા તેમની શારીરિક તપાસ પણ કરવામાં આવી હતી.

જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાત્ર લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવશે. જિલ્લામાં અત્યાર સુધીમાં આશરે 690 જેટલા દિવ્યાંગજનોને દિવ્યાંગતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે. દિવ્યાંગતા પ્રમાણપત્રના આધારે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા અન્ય સુવિધાઓનો લાભ મેળવવામાં સરળતા રહેશે.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સી.ડી.એમ.ઓ.ડૉ. વાય. કે. મકવાણાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સરળતાથી મળી રહે અને જરૂરી સેવાઓ તેમના સુધી પહોંચે તે હેતુસર ‘દિવ્યાંગ સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્યાંગજનોને જરૂરી પ્રમાણપત્રો અને સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવી તેમને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી દિવ્યાંગજનોના કલ્યાણ સાથે સશક્ત અને સમૃદ્ધ સમાજના નિર્માણમાં સહભાગિતા વધે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया…

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

Next Post

विवेकानंद एजुकेशन सोसाइटी और वनशक्ति ने गणपति विसर्जन के बाद समुद्र तट स्वच्छता अभियान के लिए मिलाया...

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહીસાગર નદીમાં નહાવા પડેલા 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 2 નાં મોત | 4 students drowned while bathing in Mah…

6 months ago
કરમસદ – આણંદ મનપાએ રાજા રણછોડ માર્કેટની 86 ગેરકાયદે દુકાનો તોડી પાડી | Karamsad Anand Municipal Corp…

7 months ago
સુરતના શાહ ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે રૂા. 1.33 કરોડની ઠગાઇની વધુ એક ફરિયાદ | Another complaint of f…

1 year ago
જેનો ડર હતો એજ થયું, અજિત પવારના જતાં જ NCPમાં થયો ‘ખેલા’! ભાજપ પણ ટેન્શનમાં | NCP Crisis After Ajit…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News