gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

G METRO NEWS by G METRO NEWS
October 1, 2026
in GUJARAT
0 0
0
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા હોમગાર્ડઝ અને આર.ટી.ઓ. વિભાગના સંયુક્ત ઉપક્રમે ગામેગામથી માતાના મઢ પગપાળા જતાં પદયાત્રીઓની સુરક્ષા અને સલામતી માટે તથા માર્ગ અકસ્માતો નિવારવાના ઉમદા હેતુથી એક વિશેષ સુરક્ષા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ખીજડીયા બાયપાસ પાસે આવેલા ટાટા મોટર્સ પાસે આજથી પાંચ દિવસ સુધી ચાલનારા આ રેડિયમ રિફ્લેક્ટર કેમ્પનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે કે ધુમ્મસભર્યા વાતાવરણમાં રોડ પરથી પસાર થતાં પદયાત્રીઓ તેમજ વાહનો દૂરથી જ સ્પષ્ટપણે જોઈ શકાય તે માટે આ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની સરાહનીય કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

આ પ્રસંગે આર.ટી.ઓ. ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક પંડ્યા, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડઝના જવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા તમામ પદયાત્રીઓ અને વાહનચાલકોને આ સુરક્ષા ઝુંબેશનો લાભ લેવા અને માર્ગ સલામતી જાળવવામાં સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ૪૬મા સ્થાપના દિવસ નિમિત્તે આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ યોજાયો

Next Post
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આદ્યશક્તિના ધામ અંબાજી ખાતે ત્રિદિવસીય ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નો થયો ભવ્ય પ્રારંભ

8 months ago
તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…

ભારતીય વાયુસેનાના વિમાન પર ચાલુ ઉડાને ‘સાયબર એટેક’, જાણો ‘GPS સ્પૂફિંગ’ શું છે | Indian air force pl…

1 year ago
મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ | Ahme…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News