gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2026
in GUJARAT
0 0
0
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં માલ પરિવહનને પ્રોત્સાહન આપવા તથા નવા માલ લોડિંગની સંભાવનાઓ વિકસાવવાના હેતુથી મંડળ રેલ પ્રબંધક, ભાવનગર શ્રી દિનેશ વર્માએ 06 ઑક્ટોબર, 2026ના રોજ Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુડ્સ કાર્ગો ટર્મિનલ (GCT) સંબંધિત કામગીરીની પ્રગતિ, વર્તમાન તથા પ્રસ્તાવિત માલ પરિવહન અને ભવિષ્યમાં માલ લોડિંગ વધારવાની સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભાવનગર મંડળમાં Nirma Limited સાથે સંબંધિત વર્તમાન માલ પરિવહનની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રસ્તાવિત પ્રવૃત્તિઓ તથા નવા માલ પરિવહનને રેલવે સાથે જોડવાની વિવિધ તકો અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ કંપનીના પ્રતિનિધિઓ પાસેથી ભાવનગર મંડળના અન્ય સ્થળોએ નવા કાર્ય તથા માલ પરિવહનની સંભાવનાઓ અંગે માહિતી મેળવી હતી.

આ પ્રસંગે Nirma Limitedના પ્રતિનિધિઓએ મહુવામાં સિમેન્ટનું લોડિંગ શરૂ કરવાની યોજના અંગે માહિતી આપી હતી. આ પ્રસ્તાવથી ભાવનગર મંડળમાં માલ પરિવહનની નવી તકો વિકસિત થવાની સંભાવના છે. બેઠકમાં આ દિશામાં જરૂરી રેલવે સહયોગ, પરસ્પર સંકલન તથા સંબંધિત કામગીરીને આગળ વધારવાના વિવિધ પાસાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ઉદ્યોગ જગત સાથે વધુ સારો સમન્વય સ્થાપિત કરવા તથા માલ પરિવહન માટે રેલવેની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રેલવે અને ઉદ્યોગો વચ્ચે અસરકારક સહયોગથી નવા માલ પરિવહનને આકર્ષિત કરવા, માલ લોડિંગની સંભાવનાઓનો વિસ્તાર કરવા તથા રેલવેની આવકમાં વધારો કરવાના પ્રયાસોને વેગ મળવાની અપેક્ષા છે.
આ બેઠકમાં ભાવનગર મંડળ તરફથી મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા સાથે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી તથા વરિષ્ઠ મંડળ પરિચાલન પ્રબંધક શ્રી સુનીલ કુમાર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મંડળ દ્વારા ઔદ્યોગિક એકમો સાથે સતત સંવાદ અને સંકલનના માધ્યમથી માલ પરિવહનને પ્રોત્સાહન આપવા, પરિવહનની નવી તકો વિકસાવવા તથા રેલવેની માલ પરિવહન સેવાઓને વધુ અસરકારક બનાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

भरत जाधव आणि पुष्कर श्रोत्री न्यायाच्या रणधुमाळीत आमने-सामने ! मराठी Zee 5 वर 16 ऑक्टोबर रोजी कोण यश…

Next Post
પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

5 months ago
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ | sasan g…

1 year ago
રોડ અકસ્માત પીડિતને દોઢ લાખ સુધી મફત સારવાર યોજનાનો અમલ શરૂ | Implementation of free treatment schem…

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News