gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

G METRO NEWS by G METRO NEWS
October 13, 2026
in GUJARAT
0 0
0
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવરાત્રિ દરમિયાન રાજ્યના નાગરિકોને શુદ્ધ આહાર મળે તે માટે ફૂડ સેફ્ટી વાહનો કાર્યરત રહેશે :- આરોગ્ય મંત્રીશ્રી

ગુજરાતમાં ફૂડ સેફટી પર ભાર: ૧૪૦૭ હોસ્ટેલ-કેન્ટીનની તપાસ, અસ્વચ્છતા પર ઈમ્પ્રુવમેન્ટ નોટિસ :- શ્રી પ્રફુલ પાનશેરીયા

નવરાત્રી પર્વ દરમિયાન અને ત્યારબાદ પણ રાજ્યના નાગરિકોના આરોગ્યની જાળવણી માટે શુદ્ધ, સાત્વિક અને ભેળસેળરહિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન મીઠાઈ, ફરસાણ, દૂધ અને ઘી જેવા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે રાજ્યભરમાં મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન કાર્યરત રહેશે. આ વાહનો સ્થળ પર જ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા ચકાસશે. આ ઉપરાંત ભેળસેળયુક્ત કે હલકી ગુણવત્તાનો ખોરાક વેચનારાઓ સામે કડકમાં કડક કાનૂની પગલાં રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે તેવી મંત્રીશ્રીએ ચીમકી પણ આપી હતી.

મંત્રીશ્રીએ જનતાને જાગૃત કરતા અપીલ કરી હતી કે, શુદ્ધ અને પૌષ્ટિક આહાર ગ્રહણ કરવો એ પ્રત્યેક નાગરિકનો હક છે. ગ્રાહકો હોટેલ કે રેસ્ટોરન્ટના રસોડાની સ્વચ્છતાની ચકાસણી જાતે કરી શકે છે. જો ક્યાંય પણ અસ્વચ્છતા માલૂમ પડે, તો નાગરિકો તુરંત તેની સત્તાવાર ફરિયાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ગાંધીનગર ખાતે નોંધાવી શકે છે.

આ ઉપરાંત, મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તા. ૧૪ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન રાજ્યવ્યાપી હોસ્ટેલ-કેન્ટીન સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ ૧૪૦૭ હોસ્ટેલ-કેન્ટીનની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૫૯ સરકારી, ૩૦૩ અર્ધસરકારી તથા ૮૪૫ ખાનગી એકમોનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન કુલ ૩૨૮ હોસ્ટેલ-કેન્ટીનને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી, તથા ૪૫૯ હોસ્ટેલ-કેન્ટીનના ખાદ્ય નમૂનાઓ લઈને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. આ તપાસ દરમિયાન ૧૬ એકમો સ્વૈચ્છિક રીતે બંધ કરવામાં આવ્યા હતા તેમજ ૫ એકમોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

આ અભિયાન માત્ર તહેવારો પૂરતું મર્યાદિત ન રહેતા કાયમી ધોરણે ચાલુ રહેવું જોઈએ, જેથી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય અને શુદ્ધ ખોરાક મળી રહે. ખાસ કરીને સુરત, અમદાવાદ અને વડોદરા જેવી મહાનગરપાલિકાઓની ટીમો દ્વારા દિવસ-રાત કરવામાં આવતી આ કામગીરી અત્યંત પ્રશંસનીય છે તેમ મંત્રીશ્રી પાનશેરીયાએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.
GUJARAT

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

October 13, 2026
रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।
GUJARAT

रियान मुखर्जी ने लॉस एंजिल्स फिल्म अवार्ड्स में सर्वश्रेष्ठ बाल अभिनेता का पुरस्कार जीता।

October 13, 2026
નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:
GUJARAT

નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે અમદાવાદ શી ટીમ સજ્જ:

October 12, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

5 months ago
બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous …

બે તલાટી કમ મંત્રી ઉપર ખૂની હુમલાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ | Five accused arrested in murderous …

11 months ago
જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી…

જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી…

1 year ago
ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

ગુજરાતમાં 15થી 17 નવા તાલુકાની રચનાની શક્યતા, કેબિનેટ બેઠકમાં કરાઇ ચર્ચા | gujarat new talukas forma…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News