શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, બનાસકાંઠા જિલ્લા નાઓએ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય,
હેઠળ, શ્રી વી.બી.બારડ, નાયબ પોલીસ અધિક્ષક, દાંતા વિભાગ, દાંતા નાઓના માર્ગદર્શન
શ્રી ડી.આર.પારગી, પોલીસ ઇન્સ્પેક્ટર, અંબાજી પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારૂ અંબાજી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બે ઇસમો નંબરપ્લેટ વગરની ચોરીની મોટર સાયકલ સાથે મળી આવતાં સદર મોટર સાયકલના એન્જીન ચેચીસ નંબર આધારે ટેકનીકલ સર્વેલન્સ તથા પોકેટકોપની મદદથી વાહન માલીકનું નામ સરનામું શોધી મળી આવેલ બંન્ને ઈસમોની યુક્તી પ્રયુક્તીથી પુછપરછ કરી તેઓએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ કુલ ચાર મોટર સાયકલ જેની કુલ કિંમત રૂ. ૧,૬૫,૦૦૦/- (એક લાખ પાંસઠ હજાર) નો મુદ્દામાલ કબજે કરી મો.સા. ચોરી કરતા બે ઈસમોને પકડી પાડેલ છે.
દાખલ થયેલ ગુનાની વિગતઃ
(૧) દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૫૨૬૦૭૪૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-303(2) મુજબ
(ર) ખેરાલુ પોલીસ સ્ટેશન (જી.મહેસાણા) પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૨૩૨૬૦૨૦૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ
(૩) રેવદર પોલીસ સ્ટેશન (રાજસ્થાન) પાર્ટ-એ ગુ.ર.નં. ૦૧૪૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ-303(२) भु४७
(૪) શિરોહી (રાજસ્થાન) પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૫૦૧૫૨૬૦ ૭૪૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-303(ર) મુજબ
પકડાયેલ આરોપીનું નામ સરનામું:
(૧) કિશન નવારામ ગમાર ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે- બુસા તા.આબુરોડ જી.શિરોહી રાજસ્થાન
(ર) વિક્રેશ અનારામ ડાભી ઉ.વ.૨૦ ધંધો. મજુરી રહે- બુસા તા.આબુરોડ જી. શિરોહીવ રાજસ્થાન
તથા એન્જીન નંબર HA11E8P5F59120
રીકવર કરેલ મુદ્દામાલ :
(૧) એક કાળા કલરનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેનો ચેચીસ નંબર MBLHAW124N5H53322 HA11EDN5H00990 (ર) બજાજ કંપનીનું બજાજ પ્લેટીના કાળા કલરનું મોટર સાયકલ જેનો ચેસીસ નંબર.
MD2A76AY7JRH12085 PFYRJH12414 (3) એક હિરો કંપનીનું કાળા કલરનું સપ્લેન્ડર મોટર સાયકલ જેનો ચેસીસ નંબર.
MBLHAW224P4B18253 HA11E7P4B23648
(૪) હીરો કંપનીનું કાળા કલરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ જેનો ચેસીસ નંબર.
MBLHAW237P5F07018 નો પરિચય
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
ડી.આર.પારગી,પોલીસ ઇન્સ્પેક્ટર, અંબાજી
મયુરકુમાર, હેડ કોન્સ.,અંબાજી
રમેશભાઈ,પો.કોન્સ.,અંબાજી
કિશનકુમાર, પો.કોન્સ.,અંબાજી
સુરેશકુમાર,પો.કોન્સ.,અંબાજી
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી








