gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2026
in GUJARAT
0 0
0
મુંબઈ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આયોજિત ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ કાર્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન અને કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

રાષ્ટ્રીય મંચ પર આરોગ્ય મંત્રીશ્રીએ રાસાયણિક ઉદ્યોગમાં ગુજરાતનું મજબૂત પ્રદાન રેખાંકિત કર્યું

દેશના કુલ રાસાયણિક ઉત્પાદનમાં ૫૩ ટકા, પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ૬૨ ટકા અને કેમિકલ નિકાસમાં ૪૦ ટકાથી વધુ યોગદાન ગુજરાતનું

આશરે ૪૬૫ ચો.કિ. વિસ્તારમાં ફેલાયેલું દહેજ PCPIR ભારતનું સૌથી સફળ PCPIR; રૂ. ૧.૨ લાખ કરોડથી વધુનું ભવ્ય રોકાણ આકર્ષિત કર્યું

મુંબઈના નેસ્કો (NESCO) ખાતે ભારત સરકારના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા FICCIના સંયુક્ત ઉપક્રમે ૧૪મી ‘ઇન્ડિયા કેમ-૨૦૨૬’ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન અને કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. “એડવાન્ટેજ ભારત: અન ઇમર્જિંગ ગ્લોબલ કેમિકલ્સ હબ” થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કેન્દ્રીય કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ તથા આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ઓડિશાના મુખ્યમંત્રી શ્રી મોહન ચરણ માઝી તથા ગુજરાત વતી આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્ત્વપૂર્ણ મંચ પરથી સંબોધન કરતા રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ ભારતના રાસાયણિક ઉદ્યોગનું ગ્રોથ એન્જિન અને કેમિકલ તથા પેટ્રોકેમિકલ ક્ષેત્રની કરોડરજ્જુ છે. ગુજરાતના ઔદ્યોગિક પ્રદાનના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના કુલ રાસાયણિક ઉત્પાદનમાં આશરે ૫૩ ટકા, પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ૬૨ ટકા અને કેમિકલ નિકાસમાં ૪૦ ટકા કરતાં પણ વધુ યોગદાન આપે છે.

આ ઐતિહાસિક સિદ્ધિ એ રાજ્યની મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ, રોકાણ-અનુકૂળ નીતિઓ અને દાયકાઓથી ચાલી આવતા સતત ઔદ્યોગિક વિકાસનું પરિણામ છે.

ગુજરાતમાં દહેજ (PCPIR), ગોલ્ડન કોરિડોર, હજીરા અને જામનગર જેવા દેશના અતિ મહત્ત્વપૂર્ણ રાસાયણિક ક્લસ્ટરો આવેલા છે, જે અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગોને સાંકળતી ઇન્ટીગ્રેટેડ વેલ્યુ ચેઇનનું નિર્માણ કરે છે.

આશરે ૪૬૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું દહેજ PCPIR ભારતનું સૌથી સફળ PCPIR ગણાય છે, જ્યાં રૂ. ૧.૨ લાખ કરોડથી વધુનું ભવ્ય રોકાણ આકર્ષિત થયું છે. આ સફળતા ગુજરાતની વિશ્વસ્તરીય ઔદ્યોગિક હબ વિકસાવવાની અદ્ભુત ક્ષમતા દર્શાવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટર માટે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું છે, તેની સાથે પર્યાવરણની કાળજી લેવા માટે પણ ખાસ મંત્ર આપવામાં આવ્યો છે.

ગુજરાતે માત્ર ઉત્પાદન કે નિકાસ જ નહીં, પરંતુ વેસ્ટ પ્રોડક્ટ્સના યોગ્ય અને ગંભીરતાપૂર્વક નિકાલ માટે દેશમાં શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થા ઊભી કરી છે. ગુજરાત પર્યાવરણના જતન સાથે વૈશ્વિક સ્તરે કેમિકલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે પૂરી રીતે તત્પર છે, તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

October 22, 2026
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

अनिल कपूर ने बताया, भंसाली की ‘सांवरिया’ से डेब्यू के बाद सोनम ने अपनी मेहनत की कमाई से खरीदा था अपन…

Next Post
ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

ભાવનગર મંડળના મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ભાવનગર ટર્મિનસ ખાતે મુસાફરો સાથે કર્યો જનસંવાદ

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

ગુજરાતી ફિલ્મ ‘કંઈક તો કર’ 30 ઑક્ટોબરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશમાં વેશપલ્ટો કરી પોલીસે ચાર સાયબર ચીટરોને ઝડપી લીધા | Police in disguise nab four cyber ch…

1 year ago
વોટર પાર્કની મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ: ‘મોટી લહેર’ના કારણે 21 વર્ષના યુવકનું મોત, પરિવારનો ગંભીર આરો…

6 months ago
પંચમહાલમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામે સગીરા પર સ્મશાનમાં આચર્યું દુષ્કર્મ, આરોપી તાંત્રિકની ધરપકડ | …

2 years ago
અઠવાડિયામાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, રોકાણકારોને લ્હાણી, જાણો 24 કેરેટનો લેટેસ્ટ રેટ | gold rate we…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News