gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગ દ્વારા એક જ દિવસમાં રેકોર્ડ રૂ. 11.61 લાખની આવક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2 નવેમ્બર, 2026ના રોજ 1,198 કેસ દ્વારા અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય ટિકિટ ચેકિંગ આવક પ્રાપ્ત કરી

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં 2 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં રૂ. 11.61 લાખની રેકોર્ડ આવક મેળવી છે. આ દરમિયાન યોગ્ય ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા કુલ 1,198 કેસ નોંધવામાં આવ્યા હતા. ભાવનગર મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ એકદિવસીય ટિકિટ ચેકિંગ પ્રદર્શન છે.

પશ્ચિમ રેલવેના પ્રમુખ મુખ્ય વાણિજ્ય પ્રબંધક શ્રી તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ તથા ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠી અને સહાયક વાણિજ્ય પ્રબંધક શ્રી વિશાલ પચૌરીની દેખરેખ હેઠળ વાણિજ્ય વિભાગ દ્વારા ટિકિટ ચેકિંગ અભિયાન અસરકારક રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે મંડળે મે 2022માં એક જ દિવસમાં પ્રાપ્ત થયેલી રૂ. 9.50 લાખની પોતાની અગાઉની રેકોર્ડ આવકને પાછળ છોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ માત્ર રેલવેની આવકની વસૂલાતની દૃષ્ટિએ જ નહીં, પરંતુ મુસાફરોમાં યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા અંગે જાગૃતિ વધારવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ છે.

મંડળ રેલ પ્રબંધક, ભાવનગર શ્રી દિનેશ વર્માએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની સમર્પણભાવના, સખત મહેનત અને ઉત્કૃષ્ટ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીમ ભાવના અને સતત પ્રયત્નોથી જ આવી સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે.

ભાવનગર મંડળ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય મુસાફરી ટિકિટ લઈને જ રેલવે મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરે. આનાથી માત્ર રેલવેની આવકના સંરક્ષણમાં જ સહયોગ મળશે નહીં, પરંતુ તમામ મુસાફરો માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુખદ મુસાફરી સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે
GUJARAT

શિક્ષણએ જીવન જીવવા માટેનું પવિત્ર સાધન છે: અરૂણભાઇ દવે

November 3, 2026
11वें सबरंग फिल्म अवॉर्ड्स में ‘टुनटुन’ सर्वश्रेष्ठ फिल्म, चिंटू और अंजना सिंह को मिला बेस्ट एक्टर क…

BAPS સ્વામિનારાયણ મંદિર, મહુવા દ્વારા. ઐતિહાસિક ભવ્ય ત્રિદિવસિય “અન્નકૂટ ઉત્સવ” નું થયેલ વિશિષ્ટ આયો…

Next Post
Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t…

Vivek Oberoi Sends a Special Message to ‘Real-Life Brother’ Yash, Wishes Him Luck as He Steps Into t...

अयोध्येतील राम मंदिरानंतर पाकिस्तानमध्ये नेमकं काय घडलं?

मेधा राणा जुड़ीं अहान शेट्टी की फिल्म ‘सनकी’ से, निभाएंगी उनकी प्रेमिका का किरदार

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તરસાલીના ફાર્મ હાઉસ બહાર કારમાંથી 3000 ડોલર અને 6 બેગો ચોરનાર રીઢો આરોપી પકડાયો | accused caught in …

8 months ago
છોટા ઉદેપુર: નસવાડીના આમરોલી ગામે મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, તાડનું વૃક્ષ તૂટી પડતાં એકનું મો…

5 months ago
ગુજરાતમાં ગેસની અછત ન હોવાનો દાવો છતાં બ્લેક-માર્કેટિંગના 215 કેસ, કાર્યવાહી શૂન્ય; ઉદ્યોગો પાયમાલ |…

7 months ago
સંકીર્તન, સત્સંગ અને તીર્થદર્શન સાથે ભાવિકોને કન્યાકુમારીથી કેદારનાથ રામકથા યાત્રાની મોજ

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News