gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2026
in GUJARAT
0 0
0
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફૂડ ક્વોલિટી અને સ્વચ્છતાના માપદંડોમાં સમગ્ર દેશમાં ગુજરાત બનશે રોલ મોડલ: મંત્રી પ્રફુલ પાનશેરીયા

એનાલોગ પનીર, ચીઝ, બટર અને ડુપ્લીકેટ ઘી જેવા ભેળસેળયુક્ત પદાર્થો વેચનારા અસમાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરાશે

સુરત, શનિવાર

દીપાવલીના પાવન તહેવારોને ધ્યાને રાખીને નાગરિકોના સ્વાસ્થ્યની અર્થે સુરત ખાતેથી રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આરોગ્ય મંત્રીશ્રીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રશંસનીય અને ગુણવત્તાસભર કામગીરીને બિરદાવી તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

રાજ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં અને ગેરમાર્ગે દોરનારા તત્વોને ક્યારેય સાખી લેવામાં આવશે નહીં તેવો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ડુપ્લીકેટ ઘી તેમજ એનાલોગ પનીર, ચીઝ, બટર, ટોમેટો સોસ, કેરીનો રસ અને પામ ઓઈલનો ભેળસેળયુક્ત ઉપયોગ કરી ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી બનાવતી કંપનીઓ અને એકમો સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાગરિકોના આરોગ્યની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ પ્રકારના દૂષણોને જડમૂળમાંથી ડામવા તંત્ર સજ્જ છે.

આ બેઠકમાં આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આગામી સમયમાં સ્વચ્છતા અને ફૂડ ક્વોલિટીના મામલે ગુજરાત સમગ્ર દેશ માટે એક ઉત્તમ ‘રોલ મોડલ’ સાબિત થશે. રાજ્ય સરકારના આ સઘન અને પારદર્શક અભિયાનથી બજારમાં શુદ્ધ અને સાત્વિક ખોરાકની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, બજારમાં ગેરમાર્ગે દોરતા પ્લાસ્ટિક રેપર પર માત્ર ‘ઘી’ લખીને વેચાતા પામ ઓઇલ જેવા ઉત્પાદનો સામે કાયદેસરના કેસ કરી ઉત્પાદકોને છોડવામાં નહીં આવે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટ્રીટ્સ પર સ્વચ્છતાના ધોરણો અને SOPનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ સીલ ખોલીને માલની હેરાફેરી કરનારાઓ સામે પોલીસ સહયોગથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે.

બેઠક દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ સાથે રાજ્યમાં આરોગ્ય સેવાઓ સુદ્રઢ કરવા, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચાલી રહેલી દંડનાત્મક અને સેમ્પલિંગ કામગીરીની સમીક્ષા કરવા તથા ઇમરજન્સી સેવાઓને વધુ સુગ્રથિત કરવા સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં આરોગ્યના પ્રાદેશિક નાયબ નિયામકશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર પાયલ ગોરસિયા સુરત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Big Boss 12 Contestant , Bhajan Samraat Padma Shri Anup Jalota Celebrates Diwali with his “Tansen” C…
GUJARAT

Big Boss 12 Contestant , Bhajan Samraat Padma Shri Anup Jalota Celebrates Diwali with his “Tansen” C…

November 7, 2026
પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા સમગ્ર પોરબંદર લોકસભાના ન…
GUJARAT

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા સાહેબ દ્વારા સમગ્ર પોરબંદર લોકસભાના ન…

November 7, 2026
Yash Creates Box-Office History with Three Consecutive ₹100 Crore-Plus Openers: KGF 2, Toxic and Ram…
GUJARAT

Yash Creates Box-Office History with Three Consecutive ₹100 Crore-Plus Openers: KGF 2, Toxic and Ram…

November 7, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

સીસીટીવીથી ભારતીય આર્મીની જાસૂસીનો પર્દાફાશ, 11ની ધરપકડ | Indian Army spying exposed through CCTV 11…

7 months ago
લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

6 months ago
પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P…

પોલીસ બેડામાં ફેરફાર: અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા 19 PI અને 41 PSIની આંતરિક બદલી, SPનો હુકમ | 19 P…

10 months ago
એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News