gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
લાલપુરમાં સી.સી. રોડના કામ મુદ્દે સરપંચને ધમકી : પિતા-પુત્ર સામે ગુનો નોંધાયો | Sarpanch threatened …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર ખાતે સી.સી. રોડના કામને લઈ ગામના સરપંચ સાથે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં પિતા-પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 352, 351(3) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ફરિયાદી જયેશકુમાર શાંતિભાઈ તેરૈયા (ઉ.વ.42, રહે. ગાયત્રી સોસાયટી, લાલપુર, ગામ)ના સરપંચ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ તા.06/05/2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યાના સમયે લાલપુર મેઇન રોડ પર બાબા પાનની સામે જાહેર રોડ ઉપર તેઓ હાજર હતા ત્યારે આરોપી દિપકભાઈ કુરજીભાઈ ભાલોડીયા તથા તેમના પુત્ર રોયલ દિપકભાઈ ભાલોડીયા (રહે.પટેલ શેરી, બાવરીયા શેરી, લાલપુર) તેમને રોક્યા હતા.

તે દરમિયાન આરોપીઓએ સી.સી. રોડના કામ બાબતે ઉશ્કેરાઈ જઈ સરપંચ સાથે ગાળાગાળી કરી હતી. ફરિયાદીએ રોડનું કામ ગ્રામ પંચાયતનું નહીં પરંતુ એજન્સી દ્વારા કરવામાં આવતું હોવાનું કહેતા બંને આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ફરિયાદ મુજબ આરોપી રોયલ પાસે લોખંડનો પાઈપ પણ હતો, જેથી જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસે નોંધ્યું છે. હાલ બંને આરોપીઓની અટકાયત બાકી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ લાલપુર પોલીસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB…

જામનગર નજીક જાંબુડામાંથી ધોડીપાસાનો જુગાર રમતા 9 શખ્સો એલસીબીના હાથે ઝડપાયા | 9 people caught by LCB...

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi…

પંચમહાલ: વાંકડિયા ગામે ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Bogus Doctor Wi...

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags …

વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો | Crocodile Drags ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ અને પ્રતિબંધ હવે એક પ્રકારના હથિયાર બની ગયા છે…. જયશંકરનું નિવેદન ચર્ચામાં | like it or not they are a reality eam jaishankar on the use of tariffs sanctions

1 year ago
કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

યુદ્ધ ઇફેક્ટ : હોટલ ઉદ્યોગ બંધ થવાના આરે : 10 ટકા કોમર્શિયલ ગેસ સિલિન્ડર સામે 50 ટકાની માંગ | Vadoda…

4 months ago
SIRના ફોર્મની ડિજિટાઈઝેશનની જવાબદારી પણ BLO ના માથે, હજુ 44% જ કામ પૂર્ણ થયું | sir form digitizatio…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News