gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2025
in GUJARAT
0 0
0
પીસીબીએ દરોડો પાડીને ચકલી પોપટનો જુગાર રમતા છ જુગારીઓ ઝડપ્યા | PCB raided on gambling den in Ahmedab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલા પુષ્પકુંજ કોમ્પ્લેક્સમાં પીસીબીના સ્ટાફે દરોડો પાડીને પોપટ ચકલીનો જુગાર રમી રહેલા છ જુગારીઓને ઝડપી લીધા હતા.  જ્યારે ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોેલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પીસીબીના પીઆઇ જે પી જાડેજાને બાતમી મળી હતી કે ઠક્કરનગર ચાર રસ્તા પાસે વસંતનગર  વિભાગ-૧ નજીક પુષ્પકુંજ કોમ્પ્લેક્સ પાસે કેટલાંક લોકો ચકલી પોપટનો જુગાર રમાડે છે.

જેના આધારે પોલીસે દરોડો પાડીને રાજેશ વઢીયારી (રહે. વસંતનગર), કિરણ પરમાર ( વિરાટનગર), મનોજ પંચાલ (જીવન ટ્વીન બંગ્લોઝ,નિકોલ), વિજય પરાતે (વિરાટનગર), ભરત સિંધી (પુષ્પ રેસીડેન્સી, વસ્ત્રાલ) અને રાજુ ઠાકોર ( બાપુનગર)ને ઝડપીને ૩૨ હજારની રોકડ જપ્ત કરી હતી. જ્યારે જીતુ સોંલકી, મનોજ રાઠોડ અને લક્ષ્મણ રાઠોડ ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધી જયંતિ નિમિત્તે ભાવનગર મંડળમાં સ્વચ્છતા હી સેવા–2026 અંતર્ગત વ્યાપક સ્વચ્છતા અભિયાન
GUJARAT

October 3, 2026
મંડળ રેલવે હોસ્પિટલ, ભાવનગર ખાતે HPV રસીકરણ અભિયાનનું સફળ આયોજન

बाल-बाल बचीं भोजपुरी टीआरपी क्वीन संजना पांडेय,सेट पर लगी आग

Next Post
ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I…

ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી, ચાર પ્રોડક્ટર ઝીંક્યો એન્ટી ડમ્પિંગ ડ્યુટી | India I...

ધર્મ આધારીત અનામત બંધારણનો ભંગ : સંઘ | Reservation based on religion violates the Constitution: Sang…

ધર્મ આધારીત અનામત બંધારણનો ભંગ : સંઘ | Reservation based on religion violates the Constitution: Sang...

સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો | An 18 year old girl was raped and impregnated

1 year ago
નળ સરોવરમાં પક્ષીઓના શિકારની આશંકા, વન વિભાગના દરોડામાં 38 પક્ષી કબજે, 3 આરોપી ફરાર | Nalsarovar Bir…

8 months ago
વર્તમાન મોસમમાં ખાંડ ઉત્પાદન 28 ટકા વધી 78 લાખ ટન નજીક | Sugar production in the current season incr…

10 months ago
ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ ભાજપના નગરસેવક ગેરલાયક | BJP corporator jailed for Gujsitok crime disq…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News