gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે : પૂ.મોરારિબાપુ

G METRO NEWS by G METRO NEWS
November 27, 2026
in GUJARAT
0 0
0
ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે, સદગુરુ સત્ય આપે : પૂ.મોરારિબાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા યોજાયેલ સમૂહલગ્ન અને સંતવાણી સન્માન કાર્યક્રમ

ચિત્રકૂટધામ તલગાજરડામાં શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક ઉપક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુ કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્ય આપે છે.

શ્રી મોરારિબાપુ દ્વારા શ્રી ચિત્રકૂટધામ તલગાજરડામાં યોજાયેલ કાર્યક્રમમાં સંતવાણી ગાયક, સંગીતકાર આરાધકોનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું.

શ્રી મોરારિબાપુએ આ સન્માન કાર્યક્રમ એ ભજન વંદનાનો પ્રતીક ઉપક્રમ ગણાવી પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને તેમના પ્રેરક હરખ ઉદ્બોધનમાં કહ્યું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, સદગુરુ સત્ય આપે છે. ભજનથી શું મળે? તે પ્રશ્ન છેડી શ્રી મોરારિબાપુએ તુલસીદાસજીના ઉલ્લેખ સાથે કહ્યું કે, તેને પછી ભજન સિવાય કશું જ ગમતું નથી. ભજન વડે થતી પ્રાપ્તિનો પણ ઉલ્લેખ કર્યો.

આ કાર્યક્રમમાં શ્રી સુખરામજીબાપુ મોટાભમોદરાની ‘આદિ સર્જક વંદના’ થઈ , ભજનિક શ્રી દેવરાજ ગઢવી નાનો ડેરો (બાડા કચ્છ), તબલાવાદક શ્રી પ્રતાપભાઈ બારોટ (જૂનાગઢ), તબલા વાદક શ્રી હિતેશગીરી ગોસાઈ (બાબરા રાજકોટ) અને મંજીરવાદક શ્રી સંજયભાઈ કાપડી (જામનગર) આ પ્રતિભાઓને ‘સંતવાણી સન્માન’ એનાયત થયાં.

આ સન્માન કાર્યક્રમ સંચાલન કરતાં શ્રી હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંતવાણી પરંપરાનો ઉલ્લેખ કરી અલગ અલગ પ્રાંતોની સંતવાણી સંદર્ભે રસ પીરસ્યો અને શ્રી મોરારિબાપુ પ્રેરિત આ આયોજન વિશે પ્રાસંગિક વિગત આપી.

શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે અહીંયા યોજાયેલ સમૂહલગ્નમાં ગામની દીકરીઓએ લગ્નજીવનમાં પગલાં પાડ્યાં.

તલગાજરડામાં આ સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક ઉપક્રમ યોજાઈ ગયો, જેમાં સાવરકુંડલાના શ્રી ભક્તિરામબાપુ સાથે લોકસાહિત્યકાર શ્રી ભિખુદાન ગઢવી, ભજનિક શ્રી નિરંજનભાઈ પંડ્યા, લોકગાયક ભજનિક શ્રી હેમંતભાઈ ચૌહાણ, સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલા, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ અને કલાકાર ભજનિકો શ્રી બિહારીભાઈ ગઢવી, શ્રી ભારતીબેન વ્યાસ, શ્રી કિર્તીદાન ગઢવી, શ્રી માયાભાઈ આહિર, શ્રી નીતિનભાઈ વડગામા સહિત સાહિત્યકારો, કલાકારો, ધાર્મિક તથા સામાજિક અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં જોડાયાં અને આ પ્રસંગ માણ્યો. આ સન્માન પસંદગી સેવામાં શ્રી પરષોત્તમપરી ગોસ્વામી તથા શ્રી ખેતશીભાઈ ગઢવી રહ્યાં હતાં.

તલગાજરડા ચિત્રકુટધામમાં સંતવાણીના આ સન્માન ઉપક્રમ સાથે નામી અનામી ભજનિક કલાકારો દ્વારા સંતવાણી લાભ મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર…
GUJARAT

વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર…

November 27, 2026
ગાંધી મહિલા કૉલેજ- ભાવનગરમાં બંધારણ દિવસની ઉજવણી
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ- ભાવનગરમાં બંધારણ દિવસની ઉજવણી

November 26, 2026
ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…
GUJARAT

ભાવનગર મંડળમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં ઉજવાયો બંધારણ દિવસ, ડીઆરએમએ બંધારણીય મૂલ્યો પ્રત્ય…

November 26, 2026
Next Post
વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર…

વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે | Mahashivratri mini fair at Somnath tem…

10 months ago
પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે…સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain…

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે…સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain…

1 year ago
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

6 months ago
તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી

તમિલનાડુમાં ભાજપના સ્ટાર નેતા અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ પદ છોડશે, કહ્યું- હું રેસમાં નથી

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News