gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન | Tens…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in INDIA
0 0
0
સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ, જયરામ રમેશે નામ લીધા વિના થરૂર પર સાધ્યું નિશાન | Tens…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jairam Ramesh On Delegation : કેન્દ્ર સરકારે પાકિસ્તાન વિરૂદ્ધમાં આતંકવાદને લઈને ભારતની સ્થિતિને વૈશ્વિક મંચ પર રાખવા માટે શશિ થરૂર સહિત 7 સાંસદોને ડેલિગેશનમાં સામિલ કર્યા છે. આ દરમિયાન સાંસદોના ડેલિગેશન મુદ્દે કોંગ્રેસમાં ખેંચતાણ જોવા મળી રહી છે, ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે નામ લીધા વિના પાર્ટીના સાંસદ શશિ થરૂર પર નિશાન સાધ્યું છે. જયરામ રમેશે કહ્યું કે, ‘કોંગ્રેસમાં હોવું અને કોંગ્રેસનું હોવું બંનેમાં જમીન-આસમાનનો ફર્ક છે.’

જયરામ રમેશે કહ્યું કે, ‘જ્યારે કોઈ સાંસદને સરકારના ડેલિગેશનમાં મોકલવામાં આવે છે, ત્યારે પાર્ટીની સહમતિ લેવી એક લોકતાંત્રિક પરંપરા છે.’ તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારત સરકારે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા વગર શશિ થરૂરનુ્ં નામ યાદીમાં સામેલ કર્યા છે. જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાહુલ ગાંધી થયેલી વાતચીતમાં થરૂરનું નામ સામે આવ્યું ન હતું. 

શશિ થરૂરની પ્રતિક્રિયા

જ્યારે સરકાર તરફથી મળેલી જવાબદારીનો સ્વીકાર કરતા શશિ થરૂરે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર લખ્યું હતું કે, ‘સરકાર તરફથી મને 5 પ્રમુખ દેશોમાં જનારા ડેલિગેશનનું નેતૃત્ત્વ કરવા માટે આમંત્રણ મળ્યું છે. આ માટે હું સમ્માનિત મહેસુસ કરી રહ્યો છું. જ્યારે વાત રાષ્ટ્ર હિતની હોય અને મારી જરૂરત હોય તો હું પાછું નહી હટૂ…’

વિવાદનું મૂળ શું છે?

તમને જણાવી દઈએ કે, સંસદીય કાર્ય મંત્રાલયે આ ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા 7 સાંસદોની યાદી બહાર પાડી હતી. આમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, બૈજયંત પાંડા, જેડીયુના સંજય ઝા, ડીએમકેના કનિમોઈ, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત શિંદેનો સમાવેશ થાય છે. પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે, થરૂરના નામ અંગે તેમની સાથે કોઈ ચર્ચા થઈ નથી. સરકાર તરફથી ચાર નામોની માંગણી પર પાર્ટીએ પોતાના ચાર નામ મોકલ્યા છે અને તેમાં કોઈ ફેરફાર થશે નહીં.

આ પણ વાંચો: ‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત

જ્યારે ભાજપે કોંગ્રેસ પર નિશાનો સાધતા સવાલો કર્યા કે, શું કોંગ્રેસે શશિ થરૂરને એટલા માટે છોડી દીધા કારણ કે તેઓ પાર્ટી હાઇકમાન્ડ કરતાં વધુ ચમકી રહ્યા હતા? કિરેન રિજિજૂએ એક પોસ્ટમાં થરૂરના નામની યાદીમાં પુષ્ટિ કરી અને કહ્યું કે જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે, ત્યારે ભારત એકતામાં રહે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાકિસ્તાન, તુર્કેઈ બાદ હવે બાંગ્લાદેશ સામે ભારત સરકારની કાર્યવાહી, અનેક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ |…

પાકિસ્તાન, તુર્કેઈ બાદ હવે બાંગ્લાદેશ સામે ભારત સરકારની કાર્યવાહી, અનેક વસ્તુઓ પર લગાવ્યો પ્રતિબંધ |...

‘…તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત | Mahara…

‘...તો અમે હંમેશા વડાપ્રધાન સાથે ઉભી રહીશું’ શિવસેના યુબીટીની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની જાહેરાત | Mahara...

ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો | india wi…

ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો | india wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

1 year ago
સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

સાડામાં આંગણવાડી બહેનો ઓનલાઇન કામગીરીના વિરોધમાં હડતાળ પર ઉતરી | Anganwadi sisters in Sade go on str…

7 months ago
રાજપાલ યાદવ થયો જેલ મુક્ત, તિહાર જેલથી બહાર આવતા જ કહ્યું- ‘…તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું’ | Rajp…

રાજપાલ યાદવ થયો જેલ મુક્ત, તિહાર જેલથી બહાર આવતા જ કહ્યું- ‘…તો હું સંપૂર્ણ રીતે તૈયાર છું’ | Rajp…

7 months ago
ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News