gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો | india wi…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in INDIA
0 0
0
ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો | india wi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

India HyperSonic Missile: ભારત બહુ જલદી એક નવી મિસાઇલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ એક ડિફેન્સ મિસાઇલ છે અને તેને ભારત દ્વારા બનાવવામાં આવી છે. આ હાઇપરસોનિક મિસાઇલની ગતિ મેક 5, એટલે કે અંદાજે 6174 કિલોમીટર પ્રતિ કલાકની હશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના વૈજ્ઞાનિક ડોક્ટર સુધિર કુમાર મિશ્રા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત “પાવરિંગ ભારત સમિટ”માં કરવામાં આવી હતી. ભારતે હાલમાં જ હાઇપરસોનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ પૂરું કર્યું છે અને તેને બહુ જલદી જાહેર કરવામાં આવશે.

પોતાના વિકાસમાં આવેલ ટેક્નોલોજી

DRDOના ડિરેક્ટર જનરલ અને બ્રહ્મોસ એરોસ્પેસના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડોક્ટર સુધિર કુમાર મિશ્રાના કહેવા મુજબ, બ્રહ્મોસ માટેની તમામ ટેક્નોલોજી DRDO દ્વારા ભારતમાં જ વિકસાવવામાં આવી છે. સુધિર કુમાર મિશ્રા જણાવે છે, “બે-ત્રણ અઠવાડિયા પહેલાં અમે હાઇપરસોનિક એન્જિનનું પરીક્ષણ કર્યું હતું. હવે અમે હાઇપરસોનિક મિસાઇલ લઈને આવીશું, જેની ગતિ મેક 5, એટલે કે 6174 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પહોંચી શકે એવી હશે.”

ભારત બહુ જલદી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે : 6174 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ કરી શકશે હુમલો 2 - image

બ્રહ્મોસ કરતાં વધુ ભરોસાપાત્ર હશે મિસાઇલ

બ્રહ્મોસ ભારત માટે ખૂબ જ મહત્વની મિસાઇલ છે, જેનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. આ મિસાઇલને તોડી પાડવું સરળ નથી, કારણ કે એ માટે અતિ-અદ્યતન ટેક્નોલોજીની જરૂર પડે. આથી, આ મિસાઇલને અટકાવવી સહેલી નહીં હોય. હવે નવી હાઇપરસોનિક મિસાઇલ બનાવવામાં આવી રહી છે. બ્રહ્મોસ મિસાઇલના 130થી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે, અને દરેક વખતે એની ક્ષમતા અને ચોક્કસતામાં વધારો થયો છે. હાઇપરસોનિક મિસાઇલને પણ DRDO આ જ પ્રમાણમાં વિકસાવી રહ્યું છે, જ્યાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવામાં આવે છે, અને ખર્ચ અન્ય ગૌણ મુદ્દા તરીકે જોવામાં આવે છે.

આ પણ વાંચો: ભારતમાં ગૂગલ ક્રોમના યુઝર્સ પર છે ખતરો, સરકારે તરત જ અપડેટ કરવાની આપી વોર્નિંગ: જાણો કેવી રીતે કરશો?

DRDOએ ડિફેન્સ ટેક્નોલોજીમાં રોકાણ કરનારને ચેતવણી

DRDO દ્વારા ડિફેન્સ ટેક્નોલોજીમાં રોકાણ કરનારને ચેતવણી આપવામાં આવી છે. ડોક્ટર સુધિર મિશ્રા મુજબ, ડિફેન્સ ટેક્નોલોજીના સંશોધન અને વિકાસમાં ઓછામાં ઓછો એક દાયકો લાગે છે, છતાં એનું પરિણામ ચોક્કસ નથી હોતું. ભારતમાં હાલમાં અનેક ડ્રોન કંપનીઓ ઉભરી રહી છે. સુધિર કુમાર મિશ્રા કહે છે, “આજે ભારતમાં 400થી વધુ ડ્રોન કંપનીઓ છે. જોકે, હું કહીશ કે એમાંથી 20થી વધુ કંપનીઓ પણ આ માર્કેટમાં ટકી શકશે નહીં.”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas…

જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ | Jammu Kas...

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

વારસિયામાં સ્કૂલ ફ્રેન્ડે જ યુવતીના ઘરમાં દાગીના, રોકડની ચોરી કરાવી | school friend theft in varsiya…

5 months ago
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

8 months ago
‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

‘તેણે મહારાષ્ટ્ર સાથે દગો કર્યો, પીઠમાં છરો ભોંક્યો…’, શરદ-અજિતની મુલાકાતથી અકળાયા દિગ્ગજ નેતા | m…

1 year ago
સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News