gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ | is…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2025
in INDIA
0 0
0
ISROનું EOS-09 મિશન રહી ગયું અધૂરું, ટેક્નિકલ ખામીના કારણે ત્રીજો તબક્કો પાર ન કરી શક્યું રૉકેટ | is…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ISRO: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)નું શનિવારે PSLV-C61 રૉકેટ લૉન્ચ મિશન સફળ ન થઈ શક્યું. લૉન્ચ બાદ ત્રીજા તબક્કા દરમિયાન ટેક્નિકલ ખામી જોવા મળી, જેના કારણે મિશન અધુરૂ રહી ગયું. આ વાતની જાણકારી ખુદ ISRO પ્રમુખ વી. નારાયણને આપી છે.

ત્રીજા તબક્કામાં સર્જાઈ ખામી

વી. નારાયણને જણાવ્યું કે, સેટેલાઇટના લૉન્ચનો પહેલો અને બીજો તબક્કો સામાન્ય રહ્યો પરંતુ, ત્રીજો તબક્કો પૂરો ન થઈ શક્યો અને ખામીના કારણે આ મિશન સફળ ન થઈ શક્યું. ત્રીજા તબક્કામાં સંચાલન દરમિયાન અમે અવરોધ જોયો અને મિશન પૂરું ન થઈ શક્યું. હવે અમે આ ડેટાનું વિશ્લેષણ કરીશું અને ફરી મિશન પર પરત ફરીશું.’

આ પણ વાંચોઃ રેસ્ટોરેન્ટને 1 રૂ.નો જીએસટી વસૂલવો ભારે પડયો, 8,000નો દંડ, 4 વર્ષે ચુકાદો આવ્યો

શું હતું આ મિશન?

આ મિશન હેઠળ EOS-09 (Earth Observation Satellite-9)ને પૃથ્વીની સૂર્ય સમકાલિક કક્ષા (SSPO)માં સ્થાપિત કરવાનું હતું. આ સેટેલાઇટ EOS-04નું રિપીટ સંસ્કરણ હતું અને તેનો હેતુ રિમોટ સેંસિંગ ડેટા પૂરો પાડવાનું હતું, જેથી વિવિધ ક્ષેત્રમાં કાર્યરત યુઝર્સને સટીક અને નિયમિત આંકડા મળી શકે. 

શું હતો હેતુ?

EOS-09 સેટેલાઇટને એક હેતુથી ડિઝાઇન કરવામાં આવ્યું હતું જેથી દેશની રિમોટ સેંસિંગ ક્ષમતાઓને વધુ મજબૂત કરી શકાય. EOS-09ને ખાસ કરીને એન્ટી ટેરરિસ્ટ ઓપરેશન, ઘુસણખોરી અને શંકાસ્પદ ગતિવિધિઓ વિશે જાણકારી મેળવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, શ્રીનગરમાં આતંકીઓને 23 સહયોગીઓ કસ્ટડીમાં, કેસ દાખલ

ISROની ટેક્નિકલ ટીમ હવે આ સમસ્યાની તપાસ કરશે જેથી એ સ્પષ્ટ કરી શકાય કે, લૉન્ચ દરમિયાન કેવા પ્રકારની ખામી આવી અને ભવિષ્યમાં તેને કેવી રીતે સુધારી શકાય?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે
INDIA

AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

June 25, 2026
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…
INDIA

મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી કેસ : દિલ્હીમાં પાંચ સ્થળોએ ઇડીનાં દરોડા | Mundra Port Drugs Seizure Cas…

June 25, 2026
VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
Next Post
ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms …

ઓપરેશન સિંદૂર બાદ દુનિયા સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલવા 7 ટીમ તૈયાર, જુઓ કઈ ટીમ ક્યાં જશે | Govt forms ...

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h…

હૈદરાબાદમાં ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોતની આશંકા | hyderabad charminar gulzar h...

તાજમહલ હોય કે લાલ કિલ્લો… દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio…

તાજમહલ હોય કે લાલ કિલ્લો... દેશભરમાં આજે તમામ સ્મારક-મ્યુઝિયમમાં ફ્રી એન્ટ્રી, જાણો કેમ | internatio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં જાહેર માર્ગો પરના મુખ્ય જંકશનો “નો પાર્કિંગ ઝોન” બનાવ્યા | “No Parking Zone” created at ma…

વડોદરામાં જાહેર માર્ગો પરના મુખ્ય જંકશનો “નો પાર્કિંગ ઝોન” બનાવ્યા | “No Parking Zone” created at ma…

8 months ago
વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c…

વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c…

1 year ago
અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …

અમદાવાદ-બગોદરા હાઇવે પર ઇકો અને પીકઅપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Ahmedabad Bagodara Highway …

3 weeks ago
‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

‘આંદોલન સમેટી લો, પ્રજાના પૈસા નાગરિકોની સુખાકારીમાં વપરાવા જોઈએ’, કરોડોના તાયફા કરતી સરકારની સૂફિયા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News