gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in INDIA
0 0
0
બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સતત બે દિવસથી વરસાદથી હાઇટેક સિટી મુશ્કેલીમા, ઉત્તરાખંડમાં પૂર જેવી સ્થિતિ

બેંગલુરુ : કર્ણાટકની રાજધાની અને દેશના આઇટી હબ તરીકે જાણીતા બેંગલુરુમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. સોમવારે સવારે પણ વરસાદ પડતા નિચાણવાળા અનેક મકાનોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે શહેરમાં હજુ પણ ભારે વરસાદની એલર્ટ જાહેર કરી હતી. શહેરમાં વરસાદ સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. સોમવારે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં બેંગલુરુ શહેરમાં ૧૦૫.૫ મીમી વરસાદ પડયો હતો. જ્યારે રવિવારે પણ ભારે વરસાદ પડયો હતો.   સતત બે દિવસ સુધી વરસાદ પડવાને કારણે બેંગલુરુમાં જળબંબાકાર સર્જાયો હતો. કલાકો સુધી શહેર જળમગ્ન રહ્યું હતું. ભારે વરસાદને કારણે શહેરોના રોડ પર કમર સુધીના પાણી ભરાયા હતા, જેને પગલે અનેક વાહનો ફસાઇ ગયા હતા અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હવામાન વિભાગે કહ્યું છે કે ૨૨મી મેના રોજ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને દબાણનું ક્ષેત્ર વિકસિત થશે. જેને પગલે કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના તટીય ક્ષેત્રોમાં ભારે વરસાદ પડશે. આંધી સાથે ભારે વરસાદને પગલે જળભરાવનો ખતરો પણ રહેલો છે. 

બેંગલુરુમાં ઠેરઠેર પાણી ભરાયેલા હોવાથી આઇટી સહિતની કંપનીઓના કર્મચારીઓ અને અન્ય સ્ટાફે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભાજપના સાંસદ પીસી મોહને કંપનીઓને વિનંતી કરી છે કે તેઓ હાલમાં સ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવીને કર્મચારીઓ પાસે ઘરેથી જ કામ લેવાનું રાખે. વિવિધ ઇમારતોના બેઝમેન્ટમાં પણ ભારે પાણી ભરાયા છે, જેને ખાલી કરવા જતા બે લોકોને વીજળીનો કરંટ લાગ્યો હતો. જેને કારણે બન્નેના મોત થયા હતા. મૃતકમાં એકની ઉંમર ૬૩ વર્ષ જ્યારે બીજાની ૧૨ વર્ષની છે. જ્યારે આઇટી કંપનીની દિવાલ ધસી પડતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.  બેંગલુરુમાં ભારે વરસાદને કારણે ઉદ્યોગોને ભારે અસર થઇ હતી. જ્યારે આમ નાગરિકો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઠેરઠેર પાણી ભરાસા અનેક લોકો ફસાયા હોવાના અહેવાલો છે. લોકોને રેસ્ક્યૂ કરવા માટે રાહત અને બચાવની ટીમોને ઉતારવામાં આવી છે.    

બીજી તરફ ઉત્તરાખંડના ચમોલીમાં પણ ભારે વરસાદ પડયો હતો. ભારે વરસાદની અસર બદ્રીનાથ માર્ગ પર પણ જોવા મળી હતી, માર્ગના પુલ પર કલાકો સુધી વાહનોની અવર જવર અટકી ગઇ હતી. આ અતિવૃષ્ટિને કારણે અનેક વાહનો પાણી સાથે આવેલી માટીમાં ફસાઇ ગયા હતા. કેટલાક માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યા હતા. જોકે બાદમાં બદ્રીનાથ માર્ગને ખોલી નાખવામાં આવ્યો હતો અને ટ્રાફિક હળવો થયો હતો. હાલમાં ચારધામ યાત્રા ચાલી રહી હોવાથી અનેક યાત્રાળુઓ આવી રહ્યા છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લા ઉપરાંત જોશીમઠ અને ઔલીમાં પણ વરસાદની આફત ત્રાટકી હતી. ભારે વરસાદને પગલે ચારધામ યાત્રાને અસર થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will …

બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will ...

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે | India’s export future uncerta…

ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે | India's export future uncerta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા | Reserve Bank likely to cut repo rate by …

રિઝર્વ બેંક આજે રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરે તેવી શક્યતા | Reserve Bank likely to cut repo rate by …

1 year ago
સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

સોના-ચાંદીના ભાવમાં ગાબડું: ચાંદી ઓલ-ટાઈમ હાઈથી રૂ.1.89 લાખ સસ્તી થઈ, સોનાના ભાવમાં પણ કડાકો | silve…

2 months ago
નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

નવરંગપુરા સ્થિત કુરીયર કંપનીમાં દારૂ-બિયરની બોટલનું પાર્સલ ઝડપાયું | PCB Raided on Courier center an…

10 months ago
ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …

ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર, ભારતની GDPને લઈને IMFએ આપી ખુશખબર | Indias GDP to Grow …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News