gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફરી શરૂ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી | Kailash Mansarova…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
ફરી શરૂ થઈ રહી છે કૈલાસ માનસરોવર યાત્રા, જાણો કયા રૂટ અને કેટલા લોકોની થઈ પસંદગી | Kailash Mansarova…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kailash Mansarovar Yatra: પાંચ વર્ષ બાદ આ વર્ષે જૂનથી ફરી એકવાર ભારતીય તીર્થયાત્રીઓ  કૈલાસ માનસરોવરની યાત્રા પર જઈ શકશે. આ વખતે ચીન અને ભારતની વચ્ચે પહેલેથી જ થયેલા કરાર બાદ વિદેશ મંત્રાલયે બુધવારે લોટરી સિસ્ટમ દ્વારા સૌભાગ્યશાળી યાત્રીઓના નામની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : કામ વકીલ નથી કરવા ઇચ્છતા, દોષ અમારા પર આવે છે’, કોર્ટમાં પેન્ડિંગ કેસો મુદ્દે CJI ગવઈની મોટી ટિપ્પણી

બંને રુટ પર થશે માન સરોવર યાત્રા

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જૂનથી ઓગસ્ટની દરમિયાન 50-50 યાત્રાળુના કુલ 15 ગ્રુપને માનસરોવરની યાત્રા માટે રવાના કરાશે. તેમાથી 50-50ના પાંચ યાત્રીઓનું ગ્રુપ લિપુલેખના રસ્તે માનસરોવર પહોંચશે, જ્યારે 50-50 યાત્રાળુઓ 10 ના ગ્રુપની અલગ અલગ સમયે નાથુ લા રુટથી રવાના થશે. એવું પણ જાણવા મળ્યું છે કે, બંને માર્ગો પર કેટલીક હદ સુધી કાર દ્વારા પહોંચવા માટે રસ્તો બરોબર બનાવવામાં આવ્યા છે, તેથી મુસાફરોએ ખૂબ જ ઓછું અંતર ચાલવું પડશે.

લોટરી સિસ્ટમ દ્વારા નીકાળવામાં આવે છે નામ

અહીં એક કાર્યક્રમમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોટરી સિસ્ટમ દ્વારા પસંદ કરાયેલા મુસાફરોના નામ જાહેર કર્યા. વિદેશ મંત્રાલયનો દાવો છે કે લોટરી સિસ્ટમ કમ્પ્યુટર આધારિત છે, જે સંપૂર્ણપણે પારદર્શક છે.

આ પણ વાંચો : ‘વક્ફ ઇસ્લામનો જરૂરી હિસ્સો નથી, માત્ર દાન છે’, કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટમાં મજબૂત દલીલ

આ વર્ષે કુલ 5561 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.

તેમાં 4024 પુરુષો અને 1537 મહિલાઓનો સમાવેશ થાય છે. 

તેમાંથી 750 મુસાફરોની પસંદગી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

Next Post
નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National …

નેશનલ હેરાલ્ડ કેસ : સોનિયા અને રાહુલ ગાંધીને રૂ.142 કરોડની કમાણી કરી, કોર્ટમાં EDનો દાવો | National ...

VIDEO: ફ્લાઈટ પર વીજળી પડી! શ્રીનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાનનો આગળનો ભાગ તૂટ્યો

‘આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે’, WHOમાં પાકિસ્તાનને લઈને ભારતનો આકરો જવાબ | india…

'આતંકવાદને જન્મ આપનારા પીડિત હોવાનો ડોળ ન કરી શકે', WHOમાં પાકિસ્તાનને લઈને ભારતનો આકરો જવાબ | india...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in…

11 months ago
‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ | CONGRESS WILL CHA…

1 year ago
મોંઘવારીનો નવો ઝટકો! મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધીને 3.93% થયો, જાણો કઈ વસ્તુઓના ભાવ વધ્યા | Ind…

2 weeks ago
ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News