gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ | irctc waiting…
1
VIEWS
Share on FacebookShare on Twitter

IRCTC Waiting Ticket upgrade Rules: રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહી. 

નવા નિયમ મુજબ, ભલે બર્થ ખાલી રહે પણ સ્લીપર ક્લાસની ટિકિટ હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં આવશે નહી. IRCTC ના જણાવ્યા અનુસાર, હવે સ્લીપર ક્લાસની ટિકિટ ફક્ત બે ક્લાસ સુધી અપગ્રેડ કરવામાં આવશે.

ફક્ત બે ક્લાસમાં જ પ્રવેશ મળશે

જૂના નિયમો કે સિસ્ટમ મુજબ, પહેલા જો સ્લીપર કે લોઅર ક્લાસ કે થર્ડ એસીની ટિકિટ વેઇટિંગ લિસ્ટમાં હોત તો તે આપમેળે થર્ડ, સેકન્ડ કે ફર્સ્ટ ક્લાસમાં અપગ્રેડ થઈ જતી હતી. આ આખી પ્રક્રિયા ઓટોમેટિક હતી. 

પરંતુ હવે આવું નહી થાય, સ્લીપર ટિકિટ મહત્તમ થર્ડ એસી (3A) અથવા સેકન્ડ એસી (2A) માં અપગ્રેડ કરવામાં આવશે. ફર્સ્ટ એસી (1A) માં નહી, પછી ભલે તે સીટ ખાલી રહે. મતલબ કે જો તમારી પાસે સ્લીપર અથવા લોઅર ક્લાસની ટિકિટ હોય તો તમારી મુસાફરી ફક્ત સેકન્ડ એસી સુધી મર્યાદિત રહેશે. હા, જો તમારી પાસે થર્ડ એસી (3A) ની ટિકિટ છે તો શક્યતાઓ છે કે તમે ફર્સ્ટ એસી (1A) માં પણ મુસાફરીનો આનંદ માણી શકો છો.

આ પણ વાંચો: ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

શા માટે લેવાયો આ નિર્ણય?

આ ફેરફાર ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં ભીડને નિયંત્રિત કરવા અને સીટ વિતરણની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવા માટે કરવામાં આવ્યો છે. જોકે, આ અપગ્રેડ પ્રોગ્રામ માટે તમારે ટિકિટ ખરીદતી વખતે તેમાં અપગ્રેડ વિકલ્પ પણ પસંદ કરવાનો રહેશે. તેમજ બુકિંગ કરતી વખતે જો હા કે નાનો વિકલ્પ પસંદ કરવા ના આવ્યો હોય તો સિસ્ટમ તેને ડિફોલ્ટ રૂપે ‘હા’ માને છે. મતલબ કે જો તમે અપગ્રેડ ન ઇચ્છતા હોવ તો તેને પસંદ કરશો નહી.

હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી… TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat…

ED બંધારણનો ભંગ કરી રહી છે, બધી હદ પાર કરી દીધી... TASMAC કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | ed violat...

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની ‘ભવિષ્યવાણી’ સાચી પડી | Robert Kiyosaki’s predict…

એક બિટકોઈનનો ભાવ એક કિલો સોના જેટલો, દિગ્ગજ લેખકની 'ભવિષ્યવાણી' સાચી પડી | Robert Kiyosaki's predict...

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ | s jaisha…

અમેરિકા એકલું નહોતું, ઘણાં દેશોએ વાત કરી, સંઘર્ષ વિરામના ટ્રમ્પના દાવા અંગે જયશંકરનો જવાબ | s jaisha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

1 month ago
સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ | 3 day strike by 1355 Anganwadi sister…

સુરેન્દ્રનગર જિલ્લાની 1355 આંગણવાડીની બહેનોની 3 દિવસની હડતાલ | 3 day strike by 1355 Anganwadi sister…

4 months ago
પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

પંચાયતોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકારનો નિર્ણય, આરોપ સાબિત થતા જ પ્રમુખોને DDO ઘરભેગા કરશે | gujarat ddo…

8 months ago
અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

અડાજણમાં ટેમ્પો ચાલકે દરવાજો ખોલ્યો, તેમાં બાઇક ભટકાઇ જતા વૃધ્ધનું મોત | Tempo driver opens door in …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News