gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in INDIA
0 0
0
22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી | narendra modi bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi Bikaner Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિકાનેરમાં આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી હતી. ત્રણેય પાંખની સેનાએ એવો ચક્રવ્યૂહ રચ્યો કે, પાકિસ્તાન ઘૂંટણિયે આવ્યું. 22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો. આતંકવાદીઓના નવ ઠેકાણાં નષ્ટ કર્યાં. 

આપણે લીધેલી પ્રતિજ્ઞામાં સફળ થયા

PM મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા. તે ગોળીબાર ભલે પહલગામમાં થયો હતો પરંતુ તેણે દેશના 140 કરોડ લોકોના આત્મા પર પ્રહાર કર્યો હતો. આપણે સૌએ એકજૂટ બની સંકલ્પ લીધો હતો કે, આતંકવાદીઓને ધૂળ ચટાડીશું. આજે તમારા સૌના આશીર્વાદથી દેશની સેનાના શૌર્યથી આપણે સૌ આ પ્રતિજ્ઞામાં સફળ થયા.

આ પણ વાંચોઃ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું PM મોદીએ કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

ન્યાયનું નવું સ્વરૂપ, માટીમાં ભેળવી દીધા

આગળ કહ્યું કે, જે લોકો સિંદૂર ઉજાડવા નીકળ્યા હતા, તેમને આપણે માટીમાં ભેળવી દીધા. તેઓ વિચારતા હતા કે, ભારત ચૂપ રહેશે. તેઓ પોતાના હથિયારો પર ઘમંડ કરતા હતા. આજે તેમને આપણે ચકનાચૂર કરી નાખ્યા. આ ન્યાયનું નવું સ્વરૂપ છે. આ ઓપરેશન સિંદૂર છે. આ માત્ર આક્રોશ નથી.

પાકિસ્તાનને આતંકવાદની ભારે કિંમત ચૂકવવી પડશે

વધુમાં PMએ કહ્યું કે, આતંકવાદીઓના પ્રત્યેક હુમલાની ભારે કિંમત પાકિસ્તાનને ચૂકવવી પડશે. પાકિસ્તાનની સેનાએ આ કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાએ આ કિંમત ચૂકવવી પડશે. હું દિલ્હીથી બિકાનેરના નાલ ઍરપોર્ટ પર ઉતર્યો હતો. પાકિસ્તાને આ એરબેઝને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને જરા પણ નુકસાન થયું નથી. પાકિસ્તાન સાથે ન તો વેપાર કરીશું ન તો મંત્રણા. જો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની વાત હશે તો પાકિસ્તાનને ભારતના હકનું પાણી મળશે. તેણે ભારતીયોના લોહી સાથે રમવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આ ભારતનો સંકલ્પ છે. દુનિયાની કોઈ તાકાત આ સંકલ્પનો વિરોધ કરી શકશે નહીં.

22 મિનિટમાં 9 આતંકી અડ્ડા ધ્વસ્ત, પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું: બિકાનેરમાં PM મોદી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર …
INDIA

દિલ્હી વિધાનસભાની સુરક્ષામાં મોટી ચૂક: ગેટ તોડી અંદર ઘૂસી કાર, સ્પીકરની ગાડી પર શાહી ફેંકી શખસ ફરાર …

April 6, 2026
કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…
INDIA

કેન્દ્રના એક નિર્ણયથી કેન્સરના દર્દીઓ મુશ્કેલીમાં મૂકાશે! PMJAY પેનલથી 300 ડૉક્ટર બહાર | cancer spec…

April 6, 2026
LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…
INDIA

LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ | Modi Govern…

April 6, 2026
Next Post
કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen…

કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen...

‘દુનિયા આતંક સામે લડવા ભારતની સાથે આવે’, જાણો પાકિસ્તાન-તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું |…

'દુનિયા આતંક સામે લડવા ભારતની સાથે આવે', જાણો પાકિસ્તાન-તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું |...

2200 કરોડનો મામલો… ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ | CBI Filed Chargesheet…

2200 કરોડનો મામલો... ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ | CBI Filed Chargesheet...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત

મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત

11 months ago
હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો | ahmedabad co…

7 months ago
બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

4 months ago
અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

અમદાવાદને લગતી 85 ટ્રેનની સ્પીડ વધતાં કુલ 167 ટ્રેનોના અવર-જવરના ટાઈમિંગ બદલાયા | Western Railway Re…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News