gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in Business
0 0
0
કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત | 4 percen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Central Housing quota For Disabled Employees: કેન્દ્ર સરકારે દિવ્યાંગ કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે કેન્દ્ર સરકાર હેઠળની સેન્ટ્રલ હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં દિવ્યાંગોને 4 ટકા ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે તેને સમાવિષ્ટ શાસન તરફ એક ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. મંત્રાલયે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા છે. જેમાં દિવ્યાંગોને જનરલ પૂલ હેઠળ પૂરા પાડવામાં આવેલા આવાસોમાં પણ આ અનામતનો લાભ આપવાની જોગવાઈ છે.

હવે, દિવ્યાંગ કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓને ફાળવવામાં આવતા સરકારી આવાસમાં ચાર ટકા અનામત મેળવી શકશે. આનાથી ફક્ત દિવ્યાંગ કર્મચારીઓને ઘરની સુવિધા મળવાની ઉપરાંત જાહેર સેવાઓમાં સમાનતા, સન્માન અને સુલભતામાં વધારો કરશે. મંત્રાલયે એક અખબારી યાદીમાં આ પગલાને વડાપ્રધાન મોદીના ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના મૂળ મંત્રનું પ્રતિબિંબ ગણાવ્યું હતું.

આ પણ વાંચોઃ ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા જોઈતા હોય તો ત્રણ મહિના વહેલાં કરો અરજીઃ એમ્બેસીની અપીલ

RPwD એક્ટ, 2016 હેઠળ લીધુ પગલું

મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારો (RPwD) અધિનિયમ, 2016 અનુસાર, એસ્ટેટ ડાયરેક્ટોરેટે  દિવ્યાંગો માટે કેન્દ્ર સરકારના કુલ રહેણાંક સંકુલોમાં વાજબી પ્રવેશ સુનિશ્ચિત કરવા  એક ઓફિસ મેમોરેન્ડમ રજૂ કર્યું છે. આ પહેલ નાગરિકના સશક્તિકરણ પ્રત્યે પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે એટલું જ નહીં, પરંતુ સમાવિષ્ટ અને સુલભ ભારતનો પાયો પણ મજબૂત બનાવે છે.

યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) આપવુ જરૂરી

આ અનામતનો લાભ લેવા માટે યુનિક ડિસેબિલિટી આઈડી રજૂ કરવુ જરૂરી છે. 22 મે, 2025ના રોજ મંત્રાલયના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા જારી કરાયેલા ઓફિસ ઓર્ડરમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ યુનિક ડિસેબિલિટી આઈડી (UDID) તેમની અપંગતાને પ્રમાણિત કરવા માટે માન્ય પ્રમાણપત્ર રહેશે. તે સક્ષમ વિભાગીય અધિકારી દ્વારા પ્રમાણિત હોવું આવશ્યક છે. આ ક્વોટા હેઠળ રહેઠાણ મેળવવા માંગતા કર્મચારીઓએ દર મહિને ઈ-સંપદા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. આ ફાળવણી દર મહિને ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના દિવ્યાંગ કર્મચારીઓ માટે મોટી ભેટ, હાઉસિંગ એલોટમેન્ટ સિસ્ટમમાં 4 ટકા અનામત 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘દુનિયા આતંક સામે લડવા ભારતની સાથે આવે’, જાણો પાકિસ્તાન-તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું |…

'દુનિયા આતંક સામે લડવા ભારતની સાથે આવે', જાણો પાકિસ્તાન-તૂર્કિયે મુદ્દે વિદેશ મંત્રાલયે શું કહ્યું |...

2200 કરોડનો મામલો… ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ | CBI Filed Chargesheet…

2200 કરોડનો મામલો... ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિક વિરુદ્ધ CBIની ચાર્જશીટ | CBI Filed Chargesheet...

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze…

સાયબર ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરવા સરકારે શરૂ કરી ઝીરો-FIR સેવા, આ રીતે મળશે લાભ | /new e ze...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …

દક્ષિણ ગુજરાત ઝોનના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ લઈને આવનારા આચાર્યનું શાળાના વિદ્યાર્થીઓએ કર્યું સન્માન | …

10 months ago
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

3 months ago
ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ | Rahul Ga…

ભાજપને હંફાવવા માટે રાહુલ ગાંધીની ‘ગુજરાત યોજના’, કોંગ્રેસ કાર્યકરોને મજબૂત તૈયારીની હાકલ | Rahul Ga…

10 months ago
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News