gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul …

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
5 વર્ષ જૂના કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ ઇશ્યૂ કરતાં રાહુલની મુશ્કેલી વધી, જાણો મામલો | Rahul …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi News : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. ઝારખંડની ચાઈબાસા MP-MLA  કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કર્યો છે. કોર્ટે રાહુલ ગાંધીને 26 જૂને હાજર રહેવાનો પણ આદેશ આપ્યો હતો. 

રાહુલ ગાંધીની આ માગણી ફગાવી 

રાહુલ ગાંધીના વકીલે કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ માટે અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને હાજર રહેવા કહ્યું હતું. આ અંગે માહિતી આપતાં એડવોકેટ કેશવ પ્રસાદે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ 28 માર્ચ, 2018 ના રોજ કોંગ્રેસ સંમેલનમાં ભાજપ વિરુદ્ધ ભાષણ આપ્યું હતું. આ અંગે, ભાજપ નેતા પ્રતાપ કુમારે 9 જુલાઈ 2018 ના રોજ ચાઇબાસા સીજેએમ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ​​અરજી દાખલ કરી હતી. હવે કોર્ટે આ અંગે સુનાવણી કર્યા પછી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. તેમને કોર્ટમાં હાજર રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

5 વર્ષ જૂનો છે મામલો 

રાહુલ ગાંધી સામેનો આ કેસ 5 વર્ષ જૂનો છે. 20 ફેબ્રુઆરી, 2020 ના રોજ, ઝારખંડ હાઈકોર્ટના આદેશ મુજબ કેસને CJM કોર્ટથી રાંચી સ્પેશિયલ કોર્ટ MP-MLA ને સુનાવણી માટે ટ્રાન્સફર કરાયો હતો. જ્યાંથી કેસનો રેકોર્ડ ચાઈબાસા સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં મોકલાયો હતો. આ વાતની નોંધ લેતા, એમપી-એમએલએ કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા, પરંતુ તેઓ કોર્ટમાં હાજર થયા નહીં. સાંસદ-ધારાસભ્ય કોર્ટ દ્વારા જામીનપાત્ર વોરંટ જારી થયા પછી પણ રાહુલ ગાંધી હાજર થયા ન હતા, પરંતુ રાહુલ ગાંધીના વકીલે ઝારખંડ હાઈકોર્ટમાં વોરંટ રોકવા માટે અરજી દાખલ કરી હતી, જેનો નિકાલ 20 માર્ચ, 2024 ના રોજ કરવામાં આવ્યો હતો. ત્યારપછી, રાહુલ ગાંધી વતી ચાઈબાસા MP-MLA કોર્ટમાં ફિજિકલ હાજરીમાંથી મુક્તિ માટે અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break…

કેન્સર વિશે જાણી એન્જિનિયર ભાંગી પડ્યો, પત્ની અને બે બાળકો સહિત કર્યો સામૂહિક આપઘાત | Engineer break...

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv…

બેન્કોને પોતાની તમામ બ્રાન્ચમાં કેવાયસી અપડેટ સુવિધા ઉપલબ્ધ કરાવવા આરબીઆઈનું સૂચન | rbi new directiv...

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત | rahul gandhi visits…

રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે કરી મુલાકાત | rahul gandhi visits...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

ઠાસરા તાલુકામાં વણોતીથી ડાકોર તરફ શેઢી નદીનું ડાયવર્ઝન ધોવાયું | The diversion of Shedhi river from …

9 months ago
દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

દેશની જાણીતી બેન્કના શેર્સમાં કડાકાની શક્યતા, રૂ. 1960 કરોડના ફ્રોડ કેસમાં ફરી તપાસ | IndusInd Bank …

6 months ago
Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

1 month ago
દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં પતિ-પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત | Darbhanga Gas Cyli…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News