gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
ઝારખંડમાં ભીષણ એન્કાઉન્ટરમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા ઠાર, તેના પર 15 લાખનું ઇનામ હતું | Jharkhand …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: Twitter

Latehar Encounter: ઝારખંડના લાતેહારમાં પોલીસને મોટી સફળતા મળી છે. અહીં પોલીસ સાથે થયેલી અથડામણમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. આ ઘટના શનિવારે સવારે લાતેહારના ઈચાબાર સલૈયાના જંગલોમાં બની હતી.

શનિવારે સવારે પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર જોવા થયું હતું. આ એન્કાઉન્ટરમાં ઝારખંડ પોલીસને સફળતા મળી છે. પોલીસે બે ઉગ્રવાદીઓને ઠાર માર્યા છે. આ ઘટનામાં ઉગ્રવાદી સંગઠન JJMPના સુપ્રીમો પપ્પુ લોહરા પણ માર્યો ગયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પપ્પુ લોહરા પર કુલ 15 લાખ રૂપિયાનું ઇનામ હતું.

કોણ હતો પપ્પુ લોહરા

પપ્પુ લોહારા અગાઉ નક્સલવાદી હતો. છેલ્લા વર્ષોમાં બુઢા પહાડ પર નક્સલીઓના ખાત્મા બાદ લોહરાએ પોતાનું અલગ સંગઠન બનાવી લીધુ હતું. સંગઠન બનાવ્યા બાદ લોહરા ગેરકાયદેસર ખંડણી સહિત અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે. પોલીસે જણાવ્યું કે જ્યારથી પપ્પુએ પોતાનું સંગઠન બનાવ્યું છે, ત્યારથી તેની ગેંગ લોકોને લૂંટી રહી છે.

આ પણ વાંચો: કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું, વહેલી સવારથી અનેક જિલ્લામાં પવન સાથે આકાશી આફત

પોલીસ અને લોહરા ગેંગ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર

પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, JJMP સુપ્રીમો પપ્પુ લોહરા પોતાના સાથીઓ સાથે લાતેહારના ઈચાબાર સલૈયા જંગલમાં છુપાયેલો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અને લોહરા ગેંગ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું. લાંબા સમય સુધી ચાલેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ કર્મચારીઓએ બે નક્સલીઓને ઠાર માર્યા. જ્યારે મૃતદેહોની ઓળખ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે માર્યા ગયેલા બે ઉગ્રવાદીઓમાંથી એક JJMP સુપ્રીમો પપ્પુ લોહરા હતો. ત્યારબાદ પોલીસ જવાનોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

છત્તીસગઢમાં 27 નક્સલવાદીઓ ઠાર 

તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં પણ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે ભીષણ એન્કાઉન્ટરની ઘટનાઓ સતત સામે આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં અહીંના જવાનોએ સેંકડો નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઉપરાંત હજારો નક્સલીઓએ આત્મસમર્પણ પણ કર્યું છે. તાજેતરમાં જ છત્તીસગઢમાં જવાનોએ 27 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત | rajasthan horrific road a…

અમદાવાદથી ભીલવાડા જતી બસ અચાનક બેકાબૂ થતાં પલટી, 3ના મોત, અનેક ઈજાગ્રસ્ત | rajasthan horrific road a...

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu...

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …

નાણાંકીય વર્ષના માત્ર સાત મહિનામાં અમદાવાદ મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૨૭૦ કરોડ આવક | In just seven …

4 months ago
ગુડદી પાસાનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો | A man was caught playing dice gambling

ગુડદી પાસાનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો | A man was caught playing dice gambling

12 months ago
‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

‘તું મારી નહીં તો બીજાની પણ નહીં થવા દઉં…’, ભુજના ઢોરી ગામે 28 વર્ષીય યુવતીની પ્રેમીએ કરી હત્યા | …

4 months ago
પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS…

પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSએ કર્યા ખુલાસા, બે જાસૂસોની કરતૂતો ઉઘાડી પાડી | Gujarat ATS…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News