gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા | 3 more pak s…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા | 3 more pak s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

76 people Arrested In Assam: આસામમાં પાકિસ્તાન સમર્થકો સામે ચાલી રહેલી કાર્યવાહી હેઠળ લગભગ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે આ અંગે માહિતી આપી હતી કે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સંદર્ભે કુલ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, શુક્રવારે નલબારી, દક્ષિણ સાલમારા અને કામરૂપ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન સમર્થકો સામેની કાર્યવાહીના ભાગ રૂપે આસામમાં અત્યાર સુધીમાં 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

MLAની પણ થઈ ધરપકડ

મીડિયા રિપોર્ટ અનુસાર, આસામ પોલીસ સોશિયલ મીડિયા પર ‘ભારત વિરોધી’ અને ‘પાકિસ્તાન તરફી’ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં વિપક્ષી પાર્ટી AIUDF ના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામનું નામ પણ સામેલ છે. અમીનુલ ઇસ્લામ પર પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો બચાવ કરતું નિવેદન આપવાનો આરોપ છે. તેમની અગાઉ પણ રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તે કેસમાં જામીન મળ્યા હતા, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.

પાકિસ્તાનના સમર્થકોને છોડીશું નહીંઃ બિસ્વા

મુખ્યમંત્રીએ પહેલાંથી જ સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાનના સમર્થકો અને રાષ્ટ્રવિરોધી તત્વો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સમાજમાંથી તેમના મૂળ સંપૂર્ણપણે ઉખેડી નાખવામાં ન આવે. દેશદ્રોહીઓ સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં. જે કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીને કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓએ તેને ‘રાજકીય બદલો’ ગણાવ્યો છે અને સરકાર પર લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.  જ્યારે સરકારનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને દેશદ્રોહીઓ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી જરૂરી છે.

પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …
INDIA

અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઇલ પર પ્રતિબંધો મુકાયા છે : યુનેસ્કોનો રિપોર્ટ | Mobile phones banned in …

March 23, 2026
મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…
INDIA

મિડલ ઇસ્ટમાં તંગદિલી વધતા મોદીએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક યોજી | Modi holds emergency cabinet meeting…

March 23, 2026
ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…
INDIA

ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટીમેટમ પર ઇરાનની વળતી ધમકી : ગલ્ફ દેશોમાં તમારાં મથકો પર મિસાઇલ્સ વરસશે | Ira…

March 23, 2026
Next Post
‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ…

'પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો', પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ...

મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ’ | raj thacke…

મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- 'ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ' | raj thacke...

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં’

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- 'હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના પતંગ બજારમાં ‘પંજાબ-બરેલી’નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત | Ahme…

અમદાવાદના પતંગ બજારમાં ‘પંજાબ-બરેલી’નો દબદબો, ભાવમાં 20% વધારો છતાં પેચ લડાવવાનો ઉત્સાહ યથાવત | Ahme…

2 months ago
પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો! | India Fuel Price…

પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો! | India Fuel Price…

3 days ago
સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય, 1.05 લાખ કરોડ રૂપિયાના સ્વદેશી સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી

સંરક્ષણ મંત્રાલયનો મોટો નિર્ણય, 1.05 લાખ કરોડ રૂપિયાના સ્વદેશી સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી

9 months ago
પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી 10000 કિલો વિસ્ફોટક પકડાતાં હડકંપ | 10 000 KG Ammonium…

પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે રાજસ્થાનમાંથી 10000 કિલો વિસ્ફોટક પકડાતાં હડકંપ | 10 000 KG Ammonium…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News