gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2025
in INDIA
0 0
0
‘પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો’, પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP MP Statement On Pahalgam Terror Attack: પહલગામ આતંકવાદી હુમલા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રામચંદ્ર જાંગરાએ વિવાદિત નિવેદન આપતાં રાજકારણ ગરમાયું છે. તેમણે કહ્યું કે, પહલગામ હુમલાનો ભોગ બનેલી બહેનોમાં વીરાંગના જેવો જુસ્સો ન હતો. તેઓ હાથ જોડીને ઉભા રહ્યા તેથી આતંકવાદીનો શિકાર બન્યા.

વીરાંગનાએ સાહસ ન બતાવ્યું

હરિયાણાના ભાજપ સાંસદ રામચંદ્ર જાંગરાએ કહ્યું કે, જો પર્યટકોએ આતંકવાદીઓ સામે હાથ જોડ્યા ન હોત, તો આટલા બધા 26 લોકોની હત્યા થઈ ન હોત. જે સમયે લોકોની હત્યા થઈ રહી હતી, તે સમયે તેમની પત્ની, આપણી વીરાંગના બહેનોમાં જુસ્સો જોવા મળ્યો નહીં. વીરાંગના (બહાદૂર)નો ભાવ  ન હતો. તેઓ હાથ જોડીને ઉભા રહ્યાં અને તેમણે પતિ ગુમાવ્યાં. જો તેઓએ હુમલો કરવા આવેલા ત્રણ આતંકવાદીઓને ચારેબાજુથી ઘેરી લીધા હોત તો વધુને વધુ પાંચથી છ લોકો માર્યા જતાં. પણ સાથે સાથે આતંકવાદીઓનો પણ સફાયો થયો હોત.

આતંકવાદીઓને ઉગ્રવાદી કહ્યાં

ભાજપના સાંસદે પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાઓની બહાદુરી પર સવાલો ઉઠાવવાની સાથે આતંકવાદીઓને ઉગ્રવાદી તરીકે સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે, આપણા લોકો ત્યાં હાથ જોડવા બદલ માર્યા ગયાં. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટ્રેનિંગ આપવા માગે છે, જો તે ટ્રેનિંગ પર્યટકોએ લીધી હોત તો આ ત્રણ ઉગ્રવાદીઓ (આતંકવાદીઓ) 26 લોકોની હત્યા કરવામાં સફળ થયા ન હોત. તેમને ચારે બાજુથી ઘેરી લેવાના હતાં. હાથ જોડીને ઉભા રહ્યા તેથી તેઓ માર્યા ગયાં. તે આતંકવાદીઓની અંદર દયાનો ભાવ નથી હોતો, તો તેઓ હાથ જોડનારાઓને કેવી રીતે છોડી દે. 

આ પણ વાંચોઃ મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ’

વીરાંગનાઓ જેવો જુસ્સો ન હતો

પહલગામમાં આપણી જે  બહેનોના સિંદૂર ઉઝાડવામાં આવ્યા હતાં. તેમની અંદર વીરાંગનાઓ જેવો જુસ્સો ન હતો. જો તેમણે અહલ્યાબાઈનો ઈતિહાસ વાંચ્યો હોત તો તેમની સામે તેમના પતિને કોઈ આ રીતે ગોળી માળી શક્યું ન હોત. ભલે તે શહીદ થઈ જતી, પરંતુ વીરાંગનાઓની જેમ લડીને. તેમનામાં વીરાંગના જેવો જોશ, જુસ્સો જ ન હતો. આથી તેઓ હાથ જોડીને ઉભા રહ્યા અને ગોળીનો શિકાર બન્યાં.

नरेंद्र मोदी के चहेते सांसद रामचंद्र जांगड़ा ने पहलगाम आतंकी हमले में अपना सुहाग गंवा देने वाली महिलाओं के बारे में बेहद ही शर्मनाक बात कही है।

BJP सांसद रामचंद्र जांगड़ा ने कहा- ‘जिनकी मांग का सिंदूर छीन लिया गया, उनमें वीरांगना का भाव नहीं था। जोश नहीं था, जज्बा नहीं था, दिल… pic.twitter.com/dPK4LG8ZSd

— Congress (@INCIndia) May 24, 2025

કોંગ્રેસે ટીકા કરી

કોંગ્રેસે રામચંદ્ર જાંગરાના આ વિવાદાસ્પદ નિવેદનની આકરી ટીકા કરી છે. સોશિયલ મીડિયા X પર ટ્વિટ કર્યું હતું કે, આ શરમજનક નિવેદન પર ભાજપ કેવા પગલાં ઉઠાવશે, કે, પછી સાંસદને બચાવવાનો પ્રયાસ કરશે. જો સાંસદની વિરૂદ્ધ કોઈ કાર્યવાહી હાથ નહીં ધરવામાં આવે તો આ નિવેદનને વડાપ્રધાન મોદીનું નિવેદન ગણવામાં આવશે.

'પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો', પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન 2 - image

'પતિ ગુમાવ્યા તેમની પત્નીઓમાં વીરાંગના જેવો જોશ ન હતો', પહલગામના પીડિતો પર ભાજપ સાંસદનું વિવાદિત નિવેદન 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…
INDIA

બિહારમાં કેબિનેટ વિસ્તરણ બાદ ખાતા ફાળવણી: નિશાંત કુમારને મળ્યું મહત્વનું આરોગ્ય મંત્રાલય | Bihar Cab…

May 7, 2026
તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…
INDIA

તમિલનાડુમાં વિજય ક્યારે લેશે શપથ? કટ્ટર વિરોધી પક્ષોના પણ સૂર બદલાયા, હવે શું કરશે રાજ્યપાલ? | thala…

May 7, 2026
મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…
INDIA

મમતા બેનરજીને હરાવ્યા એટલે મારા PAની હત્યા કરાઈ, શુભેન્દુ અધિકારીનો વિસ્ફોટક આરોપ | west bengal poli…

May 7, 2026
Next Post
મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- ‘ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ’ | raj thacke…

મનસે પ્રમુખ રાજ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- 'ઠાકરે-પવાર બ્રાન્ડને ખતમ કરવાનો પ્રયાસ' | raj thacke...

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં’

Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- 'હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથી એક-બીજાના પ્રેમમાં'

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ | /nda fi…

NDAના ઈતિહાસમાં પહેલી વખત 17 મહિલા કેડેટ થશે પાસઆઉટ, સુપ્રીમ કોર્ટના 2021ના આદેશનું પરિણામ | /nda fi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

5 વર્ષમાં ટેરિફ, ટેરર, લેબગ્રોને ‘સુરતી હીરા’ ની ચમક ઝાંખી પાડી, અમદાવાદ-પાલનપુર અને સૌરાષ્ટ્ર પણ પ્…

8 months ago
ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

ગરીબોની ઉપેક્ષાથી ન્યાયતંત્ર પર વિશ્વાસ નહીં રહે :સીજેઆઈ | Neglecting the poor will lead to loss of …

5 months ago
પીપલગ રોડ પરની દુકાનમાંથી 300 થી 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે | 300 to 350 kg of banned plasti…

પીપલગ રોડ પરની દુકાનમાંથી 300 થી 350 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક કબજે | 300 to 350 kg of banned plasti…

4 months ago
શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News