gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું – ‘નિર્દોષની હત્યા..’ | asaduddin …

G METRO NEWS by G METRO NEWS
May 25, 2025
in INDIA
0 0
0
બહેરીનમાં ઓવૈસીએ આતંકવાદના પોષક પાકિસ્તાનની પોલ ખોલી નાખી, કહ્યું – ‘નિર્દોષની હત્યા..’ | asaduddin …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Asaduddin Owaisi: આતંકવાદ સામે બહેરીનના મનામામાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનોને પ્રોત્સાહન, સહાય અને પ્રાયોજિત કરવાનું બંધ નથી કરતું, ત્યાં સુધી આ સમસ્યા ખતમ નહીં થાય. વાતચીત દરમિયાન ઓવૈસીએ બહેરીનની પ્રમુખ હસ્તીઓને કહ્યું કે, આતંકવાદી સંગઠનોએ ભારતમાં નિર્દોષ લોકોની હત્યાને યોગ્ય જણાવી અને કુરાનની આયાતને ખોટા સંદર્ભમાં ટાંકી છે. આપણે આને ખતમ કરવું પડશે.આતંકવાદીઓએ લોકોની હત્યાને વાજબી ઠેરવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો. ઈસ્લામ આતંકવાદની નિંદા કરે છે અને કુરાને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે, એક નિર્દોષ વ્યક્તિની હત્યા સમગ્ર માનવ જાતિની હત્યા સમાન છે.’

આ પણ વાંચોઃ દેશમાં કોરોનાના કેસમાં વધારો થતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ, સમીક્ષા બેઠક કરી મેળવ્યો તાગ

ભારતે ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કર્યો

4 દેશોના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા ભાજપ સાંસદ બૈજયંત પાંડાએ કહ્યું કે, ‘બહેરીન અને ભારતની વચ્ચે લાંબાસમયથી ગાઢ સંબંધ છે. હું બહેરીન સરકારને તેમના દ્વારા અપનાવવામાં આવેલા નિરંતર વલણ માટે આભારી છું. અમે હાલના ઘટનાક્રમ દરમિયાન બહેરીન દ્વારા કરવામાં આવેલી આકરી ટિપ્પણીના વખાણ કરીએ છીએ. અમે એક મુશ્કેલ સમયમાં અહીં છીએ. એકબાજું, ભારત હવે આગળ વધી રહ્યું છે… અમે દુનિયાભરમાં દોસ્તી, વેપાર અને સંબંધ વધારી રહ્યા છે. બીજી બાજું (પહલગામ આતંકવાદી હુમલામાં) 26 પુરૂષોની તેમના પત્ની-બાળકો સામે તેમનો ધર્મ પૂછીને હત્યા કર્યા બાદ ભારતે એવા અનેક ભયાનક આતંકવાદી હુમલાનો સામનો કર્યો. આતંકવાદ એક એવી વસ્તુ છે, જેને કોઈપણ દેશ સહન નહીં કરી શકે. અમારી મુશ્કેલી એ છે કે, અમારા દેશમાં થતાં તમામ આતંકવાદી હુમલા પશ્ચિમમાં સ્થિત એક પાડોશી દેશ સાથે સંકલિત છે.’

વારંવાર શાંતિ પ્રસ્તાવ છતાં, સકારાત્મક પ્રતિક્રિયા ન મળી

તેમણે વધુમાં કહ્યું કે, ભારતે વારંવાર પાકિસ્તાન સામે શાંતિનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, તેનાથી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા નથી મળી. આ પહેલાં અમે દરેક સંભવ પ્રયાસ કર્યા છે. અમે તેમની સાથે વાતચીત કરી. અમે શાંતિની પહેલનો પ્રયાસ કર્યો. વડાપ્રધાન બસમાં ગયા… કંઈ કામ ન આવ્યું. પરંતુ, અંતે ભારતનું પરિવર્તન સિદ્ધાંત આ પ્રકારે છે… અમે દરેક જવાબી કાર્યવાહી કરી શકીએ છઈએ અને કરીશું… તેથી આ વખતે પણ અમારી પ્રતિક્રિયા સ્પષ્ટ હતી. આ ખૂબ જ સટીક હતું.

આ પણ વાંચોઃ ગુજરાતની કડી, વિસાવદર સહિત 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી, જાણો તારીખ

લોહી અને પાણી એકસાથે નહીં વહે

બૈજયંત પાંડેએ પાકિસ્તાને ફટકાર લગાવતા કહ્યું કે, ‘વાતચીત અને આતંકવાદ એકસાથે ન થઈ શકે. લોહી અને પાણી એકસાથે નહીં વહે. અમે મિત્રતાનો સંબંધ ઈચ્છીએ છીએ, પરંતુ વાતચીતથી કોઈ મદદ નથી મળી રહી. સાંસ્કૃતિક આપ-લેથી કોઈ મદદ નથી મળતી. જો પાકિસ્તાન પોતાના આતંકવાદી માળખાને ખતમ કરવા અને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા માટે વિશ્વસનીય પગલાં લે છે તો અમે દોસ્તીનો હાથ લંબાવીને ખુશ થઈશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…
INDIA

‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

May 11, 2026
ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …
INDIA

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

May 11, 2026
Next Post
‘પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે…’ રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end …

'પવાર-ઠાકરે બ્રાન્ડને ભાજપ ખતમ કરવા માગે છે...' રાજ ઠાકરે ઉદ્ધવ માટે થયા ચિંતિત! | bjp wants to end ...

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |…

લાલુ યાદવનો મોટો નિર્ણય: તેજ પ્રતાપ યાદવ 6 વર્ષ માટે RJDમાંથી સસ્પેન્ડ, પરિવારમાંથી પણ કાઢી મૂક્યો |...

કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ…

કર્ણાટકમાં 100થી વધુ લોકો સાથે ટ્રમ્પના AI જનરેટેડ વીડિયો થકી છેતરપિંડી, સાયબર ગઠિયા એક કરોડ સેરવી ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

અમદાવાદના શાહપુરમાં પોલીસ ઊંઘતી ઝડપાઈ! દારૂના અડ્ડા પર પાડી જનતા રેડ, લોકોમાં આક્રોશ | ahmedabad sha…

2 months ago
અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

3 months ago
Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

10 months ago
શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair…

શિક્ષકો ભણાવવાને બદલે VVIPને ભોજન પીરસશે? વિવાદ થતા જસદણ નાયબ કલેક્ટરનો આદેશ રદ | ghela somnath fair…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News