gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
પીંડારડામાં વરઘોડાના ઝઘડાની અદાવતમાં યુવક ઉપર હુમલો કર્યો : કારમાં તોડફોડ | A young man was attacked…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા

વરસોડા ગામના ચાર યુવાનો સામે પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર: ગાંધીનગરના પીંડારડા પાટીયા પાસે અદાવત રાખીને એક યુવક અને તેના પિતરાઈ ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગના વરઘોડામાં થયેલી બોલાચાલીનું સમાધાન કરવા ગયેલા યુવકની ગાડીના કાચ પથ્થરો મારી તોડી નાખવામાં આવ્યા હતા અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પીપળજ ગામના રહેવાસી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પ્રતિકસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાના કાકાના દીકરા જયપાલસિંહને ગામમાં લગ્નના વરઘોડા દરમિયાન જયવીરસિંહ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું સમાધાન કરવા માટે પ્રતિકસિંહને તેમના ફોઈના દીકરા સિધ્ધરાજસિંહે ફોન કરીને પીંડારડા પાટીયા પાસે આવેલી હોટલ પર બોલાવ્યા હતા. પ્રતિકસિંહ પોતાની ગાડી લઈને ત્યાં પહોંચ્યા ત્યારે વરસોડા ગામના આદિત્યસિંહ ચાવડા અને દિગ્વીજયસિંહ સહિત અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ તારો ભાઈ કાલે બહુ બોલતો હતો તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ઉશ્કેરાયેલા દિગ્વીજયસિંહે પોતાના ખિસ્સામાંથી તીક્ષ્ણ હથિયાર કાઢી પ્રતિકસિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વચ્ચે પડેલા સિધ્ધરાજસિંહને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ હુમલા દરમિયાન પથ્થરમારો કરી પ્રતિકસિંહની થાર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઝપાઝપી દરમિયાન પ્રતિકસિંહ પહેરેલી સોનાની ચેઈન પણ તૂટીને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો આજે તો તું બચી ગયો છે, ફરી મળીશ તો જીવતો નહીં મૂકીએ તેવી ધમકી આપી ત્યાંથી નાસી છૂટયા હતા. આ ઘટના અંગે પ્રતિકસિંહ વાઘેલાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આદિત્યસિંહ ચાવડા, દિગ્વીજયસિંહ અને અન્ય બે શખ્સો વિરુદ્ધ  ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit…

દરવાજાના બાકી પૈસા માંગતા ફર્નિચરના વેપારી ઉપર પિતા અને પુત્રનો હુમલો | Father and son attack furnit...

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું ’50 દેશોનું ચક્રવ્યૂહ’, શું ભારત સાથ આપશે? | US Proposes 50 N…

ચીનની બાદશાહત ખતમ કરવા અમેરિકાએ રચ્યું '50 દેશોનું ચક્રવ્યૂહ', શું ભારત સાથ આપશે? | US Proposes 50 N...

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po…

વોશિંગ્ટન પોસ્ટમાં છટણી, શશી થરુરના દીકરાએ પણ નોકરી ગુમાવી, 300થી વધુ પત્રકારોને અસર | Washington Po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

જામનગર-ખંભાળિયા હાઇવે પર હિટ એન્ડ રન, ઇકો કારની ટક્કરે પગપાળા જતા યુવકનું મોત | jamnagar khambhalia …

4 months ago
135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

135 બનાવટી કંપની બનાવી આચર્યું GST કૌભાંડ, 5000 કરોડનું નકલી ઈન્વોઈસ બનાવી ITC લીધી | ed 135 fake co…

1 year ago
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ | Significant increase in cashles…

1 year ago
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કંઇક કરો : સુપ્રીમ કોર્ટ | Supreme Court…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News