gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત | Only unity of Hindu society c…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત | Only unity of Hindu society c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિન્દુ સમાજ સશક્ત હશે તો જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે : આરએસએસ

– આપણી સુરક્ષા જાતે જ કરવી પડશે, બાંગ્લાદેશના હિન્દુઓ પણ હવે ત્યાં રહીને પોતાના અધિકારો માટે લડવા તૈયાર : મોહન ભાગવત

– દુનિયામાં કૃષિ, ઔદ્યોગિક, વૈજ્ઞાાનિક ક્રાંતિઓ થઈ, હવે ધાર્મિક ક્રાંતિની જરૂર, વિશ્વને નવો રસ્તો ભારતે જ બતાવવો પડશે : સંઘ

નવી દિલ્હી: હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, ભારતને આર્થિક અને સૈન્ય દૃષ્ટિથી એટલું શક્તિશાળી બનાવાય કે દુનિયાની અનેક તાકતો મળીને પણ તેને જીતી ના શકે. જોકે, માત્ર તાકાતથી જ કશું નહીં થાય. સાથે સદ્ગુણ અને ધર્મનિષ્ઠા પણ જરૂરી છે. શક્તિની સાથે નૈતિક્તા ન હોય તો તે આંધળી તાકત બની શકે છે, જેનાથી હિંસા ફેલાઈ શકે છે. 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં મોહન ભાગવતની મુલાકાત પ્રકાશિત થઈ છે. બેંગ્લુરુમાં બે મહિના પહેલા યોજાયેલી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા પછી આ મુલાકાત લેવાઈ છે. આ મુલાકાતમાં મોહન ભાગવત કહે છે, આપણી સરહદો પર દુશ્મનો સતત સક્રિય છે. આપણે મજબૂરીમાં શક્તિશાળી બનવું પડશે, જેથી આપણે જાતે જ આપણી સુરક્ષા કરી શકીએ. આપણે અન્યો પર નિર્ભર રહી શકીએ નહીં. હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, ભારતની એકતા જ હિન્દુઓની સુરક્ષાની ખાતરી છે. હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. હિન્દુ સમાજ સશક્ત હશે તો જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે. હિન્દુ સમાજ પોતે મજબૂત નહીં થાય ત્યાં સુધી દુનિયામાં કોઈ તેના અંગે ચિંતા નહીં કરે.

સંઘની દૈનિક પ્રાર્થનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ છીએ કે અજચ્યં ચ વિશ્વસ્ય દેહિ મે શક્તિ – એટલે કે એવી શક્તિ આપો જે અમને વિશ્વમાં અજેય બનાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તાકાત એકલી કામ નહીં લાગે. તેની સાથે ધર્મ અને સદાચારને પણ જોડવા પડશે. માત્ર બળ હોય અને કોઈ દિશા ના હોય તો તે હિંસક બની જાય છે. તેમણે ઉમેર્યું કે, કોઈ વિકલ્પ ના હોય તો દુષ્ટ શક્તિઓનો ખાત્મો બળપૂર્વક કરવો પડે છે. આપણે જે શક્તિ જોઈએ છે તે દુનિયા પર રાજ કરવા માટે નથી જોઈતી. આપણને શક્તિ એટલા માટે જોઈએ છે જેથી પ્રત્યેક લોકો શાંતિ, સ્વાસ્થ્ય અને સન્માનથી જીવી શકે. તેમણે એમ પણ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ હિન્દુઓ પર અત્યાચાર થતો હોય તો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતા તેના માટે કામ કરવું જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયો તો ભારતમાં લોકોએ જે પ્રકારે નારાજગી વ્યક્ત કરી તે પહેલાં ક્યારેય જોવા મળી નહોતી. હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ કહેવા લાગ્યા છે કે અમે ભાગીશું નહીં, પરંતુ પોતાના અધિકારો માટે લડીશું.

સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, આગામી ૨૫ વર્ષમાં સંગઠનનો સંકલ્પ છે આખા હિન્દુ સમાજને એક કરવો અને ભારતને વિશ્વગુરુ બનાવવું. તેમણે સમાજને આગ્રહ કર્યો કે, તેઓ પોતાના અંગત, પારિવારિક, સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં હિન્દુત્વ સાથે સંકળાયેલા ધાર્મિક મૂલ્યોને અપનાવે. તેમણે ઉમેર્યું કે, કૃષિ, ઔદ્યોગિક અને વૈજ્ઞાાનિક ક્રાંતિઓ થઈ ગઈ છે, હવે દુનિયાને ધાર્મિક ક્રાંતિની જરૂર છે. મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે, અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય સાથે નથી, પરંતુ માનવ જીવનને સત્ય, પવિત્રતા, કરુણા અને તપસ્યાના આધારે પુનર્ગઠિત કરવા સાથે છે. દુનિયા એક નવો રસ્તો શોધી રહી છે અને આ રસ્તો ભારતે બતાવવો પડશે. આ આપણું દૈવી કર્તવ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …
INDIA

નયા ભારત : પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘું એટલું સારું !! | Naya Bharat: Petrol diesel are expensive the …

May 16, 2026
દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…
INDIA

દુનિયાના સૌથી શક્તિશાળી દેશો મળ્યા ત્યારે બેઠકમાં એક પણ મહિલા દેખાઈ નહીં | When the world’s most pow…

May 16, 2026
પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…
INDIA

પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વૃદ્ધિ છતાં હજુ વધારો થવાની આશંકા | Despite the increase in petrol and diese…

May 16, 2026
Next Post
ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world’s fourth largest economy:…

ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર : જાપાન પાછળ | India is the world's fourth largest economy:...

યુપીમાં વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ ટીમ પર હુમલો, ટોળાએ કર્યું ફાયરિંગ, એક જવાનનું મોત | Police…

યુપીમાં વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ ટીમ પર હુમલો, ટોળાએ કર્યું ફાયરિંગ, એક જવાનનું મોત | Police...

મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ | Protect…

મરજીથી પ્રેમમાં પડતાં સગીરોને પોક્સોની સજાથી બચાવવા કેન્દ્ર સરકાર કંઈક કરે : સુપ્રીમ કોર્ટ | Protect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |…

‘દેશમાં ઘણા રન-વે બેકાર, ફ્લાઈટ ભાડું-પાયલટની ટ્રેનિંગ પણ મોંઘી’ ભાજપ નેતાએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ |…

1 year ago
ધારીમાં પ્રસૂતિ દરમિયાન ડૉ. અમિત રાઠોડની સમયસર કાર્યવાહીથી નવજાતનું જીવન બચ્યું

ધારીમાં પ્રસૂતિ દરમિયાન ડૉ. અમિત રાઠોડની સમયસર કાર્યવાહીથી નવજાતનું જીવન બચ્યું

5 months ago
BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli…

BIG NEWS | માઉન્ટ આબુમાં ભૂસ્ખલન, રસ્તો ધસી પડતાં ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy Rains Cause Landsli…

8 months ago
લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવડના મૂળીલા ગામમાં એક બુઝુર્ગ અને એક યુવાનના ગળાફાંસા દ્વારા આ…

લાલપુર તાલુકાના પડાણા ગામમાં તેમજ કાલાવડના મૂળીલા ગામમાં એક બુઝુર્ગ અને એક યુવાનના ગળાફાંસા દ્વારા આ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News