gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્ર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારે આકર્ષક ઉછાળા સાથે સપ્તાહની શરૂઆત કરી છે. સેન્સેક્સ ખૂલતાંની સાથે જ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. જે બાદમાં 771.16 પોઈન્ટ વધી 82492.24 થયો હતો. રોકાણકારોની મૂડીમાં રૂ. 3 લાખ કરોડનો વધારો થયો હતો.

નિફ્ટી50 પણ સળંગ બીજા ટ્રેડિંગ સેશનમાં સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યો છે. જે આજે 25000નું લેવલ ક્રોસ કરતાં 25079.20 થયો હતો. 10.34 વાગ્યે 103.60 પોઈન્ટના ઉછાળે 24956.60 પર કારોબાર થઈ રહ્યો હતો. આ સમયે સેન્સેક્સ પણ 357.91 પોઈન્ટના ઉછાળે 82078 પર ટ્રેડેડ હતો.ઓટો શેર્સમાં આજે ધૂમ ખરીદી જોવા મળી છે. એમઆરએફનો શેર આજે 2.39 ટકા ઉછળી 147095ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.89 ટકા, હીરો મોટોકોર્પ 1.77 ટકા, ટાટા મોટર્સ 1.71 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. 

શેરબજારમાં ઉછાળાના કારણો

ભારતનો આર્થિક વૃદ્ધિ દર સતત વધી રહ્યો છે. આ સાથે ભારત 4 લાખ કરોડ ડોલરની ઈકોનોમી સાથે જાપાનને પાછળ છોડી વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ આગળ પણ જીડીપી ગ્રોથ વેગવાન રહેવાનો આશાવાદ આપ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન પ્રોડક્ટ્સ પર ટેરિફ ડેડલાઈન વધારતાં અન્ય દેશોને પણ આ રાહત મળે તેવો સંકેત આપ્યો છે.  સેક્ટોરલ સેન્ટિમેન્ટ પણ પોઝિટિવ બન્યા છે. બાયિંગ વેલ્યૂ વધી છે. આજે મોટાભાગના સેક્ટરોલ ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં.

ભારતીય અર્થતંત્રના ઐતિહાસિક ગ્રોથ સામે શેરબજાર ઝૂમ્યા, સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25000 ક્રોસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons…

મહારાષ્ટ્રમાં મોનસૂનનું આગમન, 35 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ | Mons...

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV…

ભારતના કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર, ગુજરાતનાં પડોશી રાજ્યમાં 209 કેસ | 1 009 active COV...

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp …

મધ્ય પ્રદેશ બાદ હવે યુપીમાં પણ ભાજપ નેતાનો મહિલા સાથેનો કથિત વીડિયો વાઇરલ, પક્ષે ફટકારી નોટિસ | bjp ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલ…

ચોટીલામાં ડુંગર તળેટીમાં રસ્તો પહોળો કરવા 450 દુકાનો દૂર કરાઈ, સરકારી જમીન પરના દબાણો પર ચાલ્યું બુલ…

8 months ago
અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

અમે બેંક ઓફિસર છીએ, તમારા પતિના 9લાખ આપવાના છે… વિધવાને ફસાવી દાગીના લૂંટી લીધા | widow woman robb…

1 year ago
રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…

રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…

1 year ago
યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ | Fears of escalating war: Deterioration in global mark…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News