gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના ફુલગ્રામમાં ખંચારી બૂરવા બાબતે પરોશી પરિવાર પર હુમલો | Attack on Paroshi family over Khancha…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના ફુલગ્રામમાં ખંચારી બૂરવા બાબતે પરોશી પરિવાર પર હુમલો | Attack on Paroshi family over Khancha…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાર શખ્સો વિરૂદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ

– મહિલા સહિત ચાર શખ્સોએ પતિ-પત્ની અને પુત્રીને લાકડાના ધોકા અને પાવડા વડે માર માર્યો

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે બે પડોશી પરિવારોના ઘર વચ્ચે ખંચારી બૂરવા બાબતે બોલાચાલી થઈ હતી. ઝઘડામાં મહિલા સહિત ચાર શખ્સોએ પડોશી પરિવારના સભ્યોને ધોકા અને પાવડાથી હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 

વઢવાણના ફુલગ્રામ ખાતે રહેતા ફરિયાદી ચંદુભાઈ કાનજીભાઈ વનાણી અને તેમના પરિવારજનો સાંજના સમયે ઘરે હતા. તે દરમ્યાન પાડોશમાં રહેતા કેશાભાઈ ચુનીલાલ ધાધરેટીયાના ઘર વચ્ચે આવેલી ખંચારી ફરિયાદીની માલીકીની હોવા છતાં કેશાભાઈએ પાયો ગાળી બુરાણ કર્યું હતું. આથી ફરિયાદીએ પાયો ગાળવાની અને બુરાણ કરવાની ના પાડતા કેશાભાઈએ ઘરે આવી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને લાકડાનો ધોકો તેમજ દિકરી દક્ષાને માથામાં લાકડાનો ધોકો તેમજ પત્નીને પણ લાકડાનો ધોકો માર્યો હતો. કેશાભાઈના દિકરા દિલાભાઈ અને ભાઈ અરવિંદભાઈ તેમજ પત્નિ ભાવુબેન સહિતનાઓએ એકસંપ થઈ ફરિયાદીએ પાવડો અને લાકડાના ધોકા વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે ચાર શખ્સો (૧) કેશાભાઈ ચુનીલાલ ઘાઘરેટીયા (૨) અરવિંદભાઈ ચુનીલાલ ઘાઘરેટીયા (૩) ભાવુબેન કેશાભાઈ ધાધરેટીયા અને (૪) દિલાભાઈ કેશાભાઈ ધાધરેટીયા  તમામ રહે.ફુલગ્રામવાળા સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

August 20, 2026
Next Post
ભાજપની AIADMK સામે શરણાગતિ, પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ પાસે રાજીનામું લખાવી લીધું | BJP surrenders to A…

ભાજપની AIADMK સામે શરણાગતિ, પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ પાસે રાજીનામું લખાવી લીધું | BJP surrenders to A...

ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in…

ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in...

દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis…

દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

સુરત બાદ ધોળકાના તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત, દુર્ગંધથી લોકો પરેશાન | fish deaths dholka lak…

11 months ago
બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

બૂટલેગરનો ૧૯ લાખનો દારૃ વાઘોડિયા રોડ પરથી પકડાયો | Bootlegger’s liquor worth Rs 19 lakh seized from …

7 months ago
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- …

ભાવનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી ડૉ.એન.કે.મીનાએ કુંભારવાડા અંડર‌ બ્રીજ, ઘોઘા‌ સર્કલ અને રૂવા રવેચી ધામ- …

1 year ago
હોસ્ટેલનો ‘નરાધમ’ ગૃહપતિ: જસદણમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ | H…

હોસ્ટેલનો ‘નરાધમ’ ગૃહપતિ: જસદણમાં વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઈ | H…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News