gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA…

G METRO NEWS by G METRO NEWS
May 26, 2025
in INDIA
0 0
0
વધુ એક જાસૂસ ! દિલ્હીમાંથી CRPF જવાનની ધરપકડ, પાકિસ્તાનને આપતો હતો ગુપ્ત માહિતી | Pakistan Spy : NIA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistan Spy : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જાસૂસીના આરોપસર દિલ્હીમાંથી એક મોતીરામ જાટ નામના CRPF જવાનની ધરપકડ કરી છે. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓને ગુપ્ત માહિતી પૂરી પાડવાનો આરોપ છે. NIAના જણાવ્યા મુજબ, મોતીરામ 2023થી પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ માટે જાસૂસી કરતો હતો. તેણે દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી ઘણી વખત શેર કરી હતી. તેને પાકિસ્તાનમાંથી વિવિધ માધ્યમો દ્વારા નાણાં મળતા હતા, જે તેની જાસૂસી પ્રવૃત્તિઓનો એક ભાગ હતો.

જાસૂસને કસ્ટડીમાં મોકલાયો

મોતીરામને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુનાવણી બાદ તેને 6 જૂન સુધી એનઆઈએ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. આ ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાંથી જાસૂસીના આરોપસર કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

આ પણ વાંચો : બીજી પત્નીને મળવા અવાર-નવાર પાકિસ્તાન જતો હતો ભંગારનો વેપારી, જાસૂસી કાંડમાં 14મા આરોપીની ધરપકડ

અગાઉ દિલ્હીમાંથી હારૂનની ધરપકડ કરાઈ હતી

મોતીરામ જાટની ધરપકડ થઈ તે પહેલા ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે પાકિસ્તાન માટે જાસૂસ કરતા યુવકની દિલ્હીથી ધરપકડ કરી હતી. યુપી એટીએસની ટીમે દિલ્હીના સલીમપુર વિસ્તારમાંથી હારૂન નામના વ્યક્તિને પકડ્યો હતો. હારુન પાકિસ્તાની હાઈ કમિશનના કર્મચારીના સંપર્કમાં હોવાનો પણ ખુલાસો થયો હતો. દિલ્હી ઝડપાયેલો હારૂન પાકિસ્તાની દૂતાવાસમાં કામ કરતા મુજમ્મિલ હુસૈનના સંપર્કમાં હોવાની લિંક સામે આવ્યા બાદ યુપીએ એટીએસએ તેની ધરપકડ કરી છે. હારૂન ભંગારનું કામ કરતો હોવાનો, તેને બે પત્ની હોવાનો અને તેણે પાકિસ્તાનમાં રહેતી તેની કાકીની પુત્રી સાથે બીજા લગ્ન કરેલા હોવાનો ખુલાસો થયો છે. હારૂનની લિંક પાકિસ્તાન હાઈકમિશનમાં કામ કરાત દાનિશ સાથે પણ જોડાયા હોવાનું સામે આવ્યું છે. 

યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ

ધરપકડ કરાયેલા લોકોમાં પંજાબની 31 વર્ષીય યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પણ છે, જે પાકિસ્તાન દૂતાવાસના એક અધિકારીના સંપર્કમાં હતી. ભારત દ્વારા તે અધિકારીને પહેલાથી જ દેશમાંથી હાંકી કઢાયો હતો. હરિયાણાના એક વરિષ્ઠ અધિકારીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારત વિરુદ્ધ જાસૂસીમાં વધુ લોકો સામેલ છે કે કેમ તે શોધવા માટે એક ઓપરેશન ચાલી રહ્યું છે અને ઘણી યુટ્યુબ ચેનલોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…
INDIA

ચક્રવાત નરેલથી પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બિહામણું દ્રશ્ય સર્જાયું : વીડિયો વાયરલ | Cyclone Narel creates…

March 30, 2026
પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…
INDIA

પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે હાલ સ્થિતિ પડકારજનક છે : પીએમ મોદી | Current situation is challenging d…

March 30, 2026
પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…
INDIA

પાકિસ્તાને ડ્રોનથી ડ્રગ્સ-હથિયારો બાદ ભારતમાં હવે નકલી નોટો પણ ઘૂસાડી | After smuggling drugs and we…

March 30, 2026
Next Post
ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર

સિનિયર સિટીઝન્સને લાખોનું હેલ્થ કવર ફ્રીમાં આપશે સરકાર, આયુષ્માન વય વંદના કાર્ડ માટે આ રીતે કરો એપ્લ…

સિનિયર સિટીઝન્સને લાખોનું હેલ્થ કવર ફ્રીમાં આપશે સરકાર, આયુષ્માન વય વંદના કાર્ડ માટે આ રીતે કરો એપ્લ...

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર | DRDO Set To Test…

ભારતમાં સૌથી ખતરનાક રોકેટ લૉન્ચર પિનાકા MK3 તૈયાર, યુદ્ધ સમયે સાબિત થશે ગેમચેન્જર | DRDO Set To Test...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

1 month ago
BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist…

BIG NEWS: ભારતની સૈન્ય કાર્યવાહીમાં 100 આતંકવાદી અને પાકિસ્તાનના 35થી 40 જવાનોના મોત | 100 terrorist…

11 months ago
કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

કુંડા તોડી નાખવાનો ઠપકો આપતા પાંચ શખ્સનો પરિવાર પર હુમલો | Five men attack family after scolding the…

4 months ago
અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

અમદાવાદના ઠક્કરનગર બ્રિજ પર એક કારે બે ટુ-વ્હિલરને અડફેટે લીધા, એકનું મોત, બેને ગંભીર ઈજા | One kill…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News