gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2026
in INDIA
0 0
0
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NEET Exam News : NEET 2026ની પરીક્ષાનું પણ પેપર ફૂટી ગયા બાદ હવે નીટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઇ છે. ત્યારે આ મામલે ખુદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ યોજીને એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે હવેથી આગામી વર્ષથી NEET ની પરીક્ષા ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે. OMR શીટનો વિકલ્પ હવે હટી જશે. દરેક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે.  

દોષિતોને પાતાળમાંથી પણ શોધી કાઢીશું: શિક્ષણ મંત્રી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મીડિયા સમક્ષ કડક શબ્દોમાં જણાવ્યું કે, જે પણ લોકો આ પેપર લીક કાંડમાં સામેલ છે તેમને છોડવામાં આવશે નહીં, તેમને ‘પાતાળમાંથી પણ શોધી કાઢવામાં આવશે’. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારની લડાઈ પરીક્ષા માફિયાઓ સામે છે. સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી બચવા તેમણે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આ મામલે CBI તપાસ સોંપવામાં આવી છે જે આ કૌભાંડના મૂળ સુધી જશે.

21 જૂને લેવાશે નવી પરીક્ષા, 14 જૂને એડમિટ કાર્ડ

NTA દ્વારા સોશિયલ મીડિયા પર નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. હવે NEET 2026 ની નવી પરીક્ષા 21 જૂનના રોજ યોજાશે. આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 14 જૂન સુધીમાં જારી કરી દેવામાં આવશે. આ વખતે વિદ્યાર્થીઓને પેપર લખવા માટે 15 મિનિટનો વધારાનો સમય પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે તેની જવાબદારી પણ સરકાર લેશે અને વિદ્યાર્થીઓને તેમની પસંદગીના શહેરમાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવા માટે એક અઠવાડિયાનો સમય અપાશે.

આગામી વર્ષથી પરીક્ષા ઓનલાઈન લેવાનો મોટો નિર્ણય

શિક્ષણ મંત્રીએ એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે, પેપર લીક જેવી ઘટનાઓ પર કાયમી લગામ લગાવવા માટે આગામી વર્ષથી NEET UG ની પરીક્ષા ઓનલાઈન (Computer Based) આયોજિત કરવામાં આવશે. ઓનલાઈન મોડને કારણે સુરક્ષા વધુ મજબૂત બનશે અને ગેરરીતિની શક્યતાઓ નહિવત થઈ જશે.

ભારે હૈયે લીધો પરીક્ષા રદ કરવાનો નિર્ણય

ધર્મેન્દ્ર પ્રધાને સ્વીકાર્યું કે પરીક્ષા રદ કરવાનો નિર્ણય ખૂબ જ દુઃખદાયક હતો, પરંતુ લાખો મહેનતુ વિદ્યાર્થીઓના હિત અને ન્યાય માટે આ જરૂરી હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે 12 મે સુધીમાં ‘ગેસ પેપર’ ના નામે અસલી પ્રશ્નપત્રના સવાલો બહાર આવી ગયા હતા. NTA માં ‘ઝીરો એરર’ સિસ્ટમ લાગુ કરવી એ સરકારની પ્રાથમિકતા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a...

મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj...

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

તમે અમારાથી અડધો કલાક નહીં અડધી સદી પાછળ છો…’ પાકિસ્તાનને ઓવૈસીનો જડબાતોડ જવાબ | You are not half …

1 year ago
‘થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata…

‘થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata…

1 month ago
બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

બંધ પડેલી અજબડી મિલના કંપાઉન્ડમાં રમાતા જુગાર પર રેડ | Raid on gambling in the compound of the close…

2 weeks ago
4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

4000 ફૂટની ઊંચાઈ પર ઈન્ડિગોની ફ્લાઇટથી ટકરાયું ગીધ, રાંચીમાં કરાવવી પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ: 175 મુસાફરો સુરક્ષિત

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News