gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhattisgarh Naxal Surrender : છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહેલા સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં ચાર ખતરનાક નક્સલવાદી સહિત 18 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આ તમામ નક્સલીઓ પર કુલ 39 લાખ રૂપિયાનું ઈનામ છે. સુરક્ષા દળોએ બીહડા જંગલોમાં કેમ્પ લગાવતા તેમજ કાર્યવાહી કરતા નક્સલીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. પોલીસ એન્કાઉન્ટરમાં મોત થવાના ડરથી 18 નક્સલીઓએ હિંસાનો રસ્તો છોડી સુકમાના પોલીસ અધિક્ષક અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું છે.

નક્સલીઓમાં એક મહિલાએ પણ કર્યું સરેન્ડર

પોલીસના જણાવ્યા મુજબ, સરેન્ડર કરનારા બે નક્સલીઓ પર 8-8 લાખ રૂપિયા, એક પુરુષ અને એક મહિલા નક્સલી પર 5-5 લાખ રૂપિયા, છ પુરુષ નક્સલીઓ પર 2-2 લાખ રૂપિયા અને એક પુરુષ નક્સલી પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયેલું છે. સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે કહ્યું કે, સરેન્ડર કરનારા નક્સલીઓમાં એક મહિલા પણ સામેલ છે. આ તમામ લોકો નક્સલી સંગઠન છોડીને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે સરેન્ડર કરી દીધું છે. તેઓએ પોલીસ, CRPF, કોબરા બટાલિયન સમક્ષ હથિયારો વગર સરેન્ડર કરી દીધું છે. આ તમામ લોકોને છત્તીસગઢ સરકારની પુનર્વસન નીતિનો લાભ આપવામાં આવશે.

આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર અને સેનાની બહાદુરી… આર્મીએ પ્રથમવાર જાહેર કરી કમાન્ડ સેન્ટરની તમામ તસવીરો

લીડરના એન્કાઉન્ટર બાદ નક્સલી સંગઠનમાં દહેશત

ઉલ્લેખનીય છે કે, નક્સલમુક્ત દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળોએ 21 મેએ મોટું ઓપરેશન પાર પાડી નક્સલરાજનું મોટું માથું ‘બસવરાજૂ’ સહિત 27 નક્સલીઓને ઠાર કર્યા હતા. સુરક્ષા દળોએ છત્તીસગઢના નારાયણપુરામાં 70 કલાક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં નક્સલીઓનો મોટો ભેજાબાજ ‘નંબાલા કેશવ રાવ’ નામથી જાણીતા ‘બસવરાજૂ’ને ઠાર કરાયો હતો. એમ.ટેક. ડિગ્રી ધરાવતો બસવરાજૂ નક્સલીઓનો સૌથી મહત્ત્વનો કમાન્ડર અને સૌથી મોટો માસ્ટર માઈન્ડ છે, તેના મોતથી નક્સલરાજના જળમૂળ પર મોટો પ્રહાર થયો છે અને નક્સલી સંગઠનોમાં દહેશત ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : મહિલાઓ દ્વારા પુરુષો પર સૌથી વધુ અત્યાચાર કયાં દેશમાં થાય છે, ભારત કયાં નંબર પર? જુઓ UNનો રિપોર્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C...

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe…

મે મહિનામાં માત્ર વરસાદનું ટ્રેલર હતું, જૂનમાં મચાવશે અસલી તાંડવ, હવામાન વિભાગની ચેતવણી | IMD Weathe...

સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કોંગ્રેસની રેલીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે કોંગ્રેસની રેલીમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવાની કરી જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

લાલપુરના મેઘપર ગામે પરપ્રાંતિય યુવાનનો પગ લપસી જતાં કૂવામાં પડી જવાથી ડૂબી જતાં કરૂણ મૃત્યુ | A migr…

8 months ago
સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે | fire breaks o…

સુરેન્દ્રનગર: થાનગઢની GIDCમાં સ્ટીકરના કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયર ફાઈટર ઘટનાસ્થળે | fire breaks o…

3 months ago
એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

એપ્રિલમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા | 23 50 lakh tonnes of sugar quota for…

12 months ago
અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને…

અમરેલીના જૂના ઝાંઝરીયા ગામે કરૂણ ઘટના: કૂવામાં પડેલા સાથીને બચાવવા બીજા ખેતમજૂરે પણ ઝંપલાવ્યું, બંને…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News