gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં પાંચ વોર્ડમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150 કરતાં વધુ વાહનો ફાળવવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4,5,6,14 અને 15માં આ વાહનો  ઉપયોગમાં લેવાશે. જેમાં 135 રેસિડેન્સીયલ રૂટ, 23 કોમર્શિયલ રૂટ કાર્યરત કરવામાં આવશે. જ્યારે કિચન વેસ્ટ માટે 7અને ધાર્મિક વેસ્ટ માટે 1 રૂટ ચાલુ કરવામાં આવશે. આમ,કુલ 166 રૂટ કાર્યરત કરાશે. કચરાના કલેક્શન માટે વધુ 30 ઈ-રીક્ષાનો ઉપયોગ કરવામાં આવશે. 15મી ઓગસ્ટે નવા વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. થોડા વખત અગાઉ મ્યુનિસિપલ કમિશનરે કહ્યું હતું કે ડોર ટુ ડોર કચરા કલેક્શન સિસ્ટમને ઇન્દોર અને સુરત પેટર્ન મુજબ વધુ કાર્યક્ષમ બનાવવામાં આવનાર છે. 

શહેરના ચારેય ઝોનમાં કોઈપણ એકમ કચરા કલેક્શનમાં છૂટી ન જાય અને કલેક્શન સમયસર પૂર્ણ થાય તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. રૂટ મેપિંગ કરી તે મુજબનો કલેક્શન રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સુસજ્જ વાહનો દ્વારા સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે તેનું મોનિટરિંગ કરાશે, અને રોજે રોજ વાહનોને ફાળવેલા રૂટ પૂર્ણ થતા તેની ખાતરી કરવા માટે રૂટ મુજબ પોઇન્ટ નક્કી કરવામાં આવશે. જેથી કલેક્શનની કાર્યક્ષમતા પણ વધારવામાં આવનાર છે. પૂર્વ ઝોન બાદ હવે બીજા ઝોનમાં પણ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે વધુ નવા વાહનોની ફાળવણી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Shastri Ji’s 122nd Birth Anniversary Celebrated with Bhajan Sandhya, Anup Jalota Enchants Audience
GUJARAT

October 3, 2026
शास्त्री जी की 122वीं जयंती पर भजन संध्या, अनूप जलोटा ने भजनों से बांधा समां

વલભીપુરના જાહેર શૌચાલયની દયનીય સ્થિતિ સામે તંત્રની તાત્કાલિક કાર્યવાહી

Next Post
એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j…

એવી દરગાહ જ્યાં બાલગોપાલના જન્મોત્સવની ભવ્ય ઉજવણી, 3 દિવસ ભજન-કિર્તન થયા | narhar dargah jhunjhunu j...

કેન્સરની બીમારીથી કંટાળી યુવાનનો હોસ્પિટલની બારીમાંથી ઝંપલાવી આપઘાત

16 દિવસ, 1300 કિ.મી. અને 20 જિલ્લા… રાહુલ ગાંધીની ‘વોટ અધિકાર યાત્રા’ માં તેજસ્વી પણ જોડાશે | rahu…

16 દિવસ, 1300 કિ.મી. અને 20 જિલ્લા... રાહુલ ગાંધીની 'વોટ અધિકાર યાત્રા' માં તેજસ્વી પણ જોડાશે | rahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વકફ બિલ આજે સંસદમાં રજૂ થશે ટીડીપી-જદયુના ટેકાથી પસાર કરાશે | Waqf Bill to be introduced in Parliame…

2 years ago
મામલતદારે દરોડાં પાડયા ત્યારે કૂવા બંધ હતાં : ભૂસ્તરશાસ્ત્રી | Wells were closed when Mamlatdar raid…

9 months ago
બોગસ કંપની ઉભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી | Fraud with Vadodaras trader of Rs 15…

11 months ago
કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News